Home Tags BAPS

Tag: BAPS

સાધુ જ્ઞાનવત્સલદાસ: નવા જમાનાની નવી વ્યાધિથી જરા...

અમારા બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં રવિવારના સત્સંગનું એક અદકેરું મહત્વ છે. હમણાં આવા જ સત્સંગ બાદ એક ભાઈ મને મળવા આવ્યા. એમનું કહેવું હતું કે ‘એમની 14 વર્ષની પુત્રી હમણાં...

સફળતા નહીં, નિષ્ફળતામાં પરખાય હીર…

આજે મારે તમને જરા જુદો વિચાર આપવો છે. થોડા સમય પહેલાં હું અને નવી દિલ્હીમાં રહેતા મારા એક સ્નેહી એક કાર્યક્રમમાં મંચ પર ભેગા થઈ ગયા. આ સ્નેહી બહુ...

જીવનમાં હંમેશાં ખુશ રહેવું છે? આ બે...

સંસ્કાર... આ એક એવો શબ્દ છે, જે આપણે અવારનવાર વાંચીએ, સાંભળીએ, બોલીએ છીએ, પણ સંસ્કાર શબ્દનો સાચો અર્થ શું? થોડા સમય પહેલાં એક સમાચાર વાંચવામાં આવેલા કે મહાનગરોમાં લેવાતા...

સફળતાની ફૉર્મ્યુલાઃ શ્રદ્ધા અને વિશ્વાસ…

થોડાં વર્ષ પહેલાંની વાત. અમેરિકાના એક સાહસવીરે નક્કી કર્યું કે એ નાયેગરા ધોધ પર દોરડું બાંધીને ચાલશે. સૌ જાણે છે એમ, નાયેગરાનો અફાટ જળરાશિ આ તરફ અમેરિકા અને પેલી...

સ્ટ્રેસ મૅનેજમેન્ટ: આમ તણાઈ જવા દો તણાવને

2030 સુધીમાં બ્લડ પ્રેશર, કાર્ડિયાક અરેસ્ટથી અકાળે થતાં મૃત્યુમાં સ્ટ્રેસ બહુ જ મહત્વનો ભાગ ભજવશે. -મેડિકલ સાયન્સને લગતા એક સમાચાર... વર્તમાન સમયમાં સ્ટ્રેસ એક ઘાતક મનોરુગ્ણ બની ગયો છે. તબીબો એને...

આધ્યાત્મિક બુદ્ધિથી મેળવો લખલૂટ સફળતા

“સ્વામી, હું ખૂબ મહેનત કરું છું, મારી પાસે સારા સારા આઈડિયા છે, અનુભવ પણ છે, છતાં જોઈએ એવી સફળતા મળતી નથી. આનું કારણ શું?” થોડા સમય પહેલાં મંદિરમાં એક સત્સંગીએ...

તમારો સમય કોણ ચોરી જાય છે?

થોડાં વર્ષ પહેલાં અમેરિકાની જગવિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીએ એક સર્વે કરાવ્યો. 110 દેશોમાં આઠ વર્ષ ચાલેલા આ સર્વેમાં સમાજના વિવિધ વર્ગના એક લાખ જેટલા પરિવારની મુલાકાત લેવામાં આવી. બધાને એક...

યુરોપમાં આંતર ધાર્મિક સેમિનારનું ખાસ આયોજન કરાયું

પેરિસઃ પેરિસમાં મલ્ટિ-કલ્ચરલ અને મલ્ટિ રિલિજિયસ સંસ્થાના લીડર્સ સાથે યુરોપમાં પૂજાનાં સ્થળોના રક્ષણના ખાસ મુદ્દે આંતર ધાર્મિક સેમિનારનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.   આ સેમિનારમાં ભાગ લેવા દરેક અલગ-અલગ ધર્મના...

સ્માર્ટફોન વાપરવામાં લગીર ચબરાકી દાખવો તો?

લગભગ તમામ રાષ્ટ્રીય વર્તમાનપત્રોનાં પહેલા પાને એ સમાચાર ચમક્યા. લખનૌમાં 16 વર્ષના ટીનએજરે પોતાની માતાની હત્યા કરી. કારણ? એ એને મોબાઈલ ફોન પર ખતરનાક કહેવાય એવી ગેમ રમવા દેતી...

ફુલટાઈમ હોમમેકરનો પગાર કેટલો?

અમેરિકાના બોસ્ટન શહેરમાં એક કંપની છે, જેનું કામ છે પગાર વિશે જાતજાતનાં સર્વેક્ષણ કરવાનું. કઈ ડિગ્રી કેટલું ભણતર, અનુભવી કે ફ્રૅશર, જેવા માપદંડના આધારે કેટલો પગાર મળવો જોઈએ એ...