Tag: Bangaluru
તમાકુથી બચાવોઃ 1,000-યુવકોની મોદીજીને પત્ર દ્વારા વિનંતી
બેંગલુરુઃ આ શહેરમાં વસતાં 1,000થી પણ વધારે યુવકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ સંસદમાં હાલ ચાલી રહેલા ચોમાસું સત્રમાં તમાકુ-વિરોધી કાયદા COTPA (સિગારેટ...