Tag: Arrowhead
‘એરોહેડ’ રણથંભોરની નવી સુપરસ્ટાર
રણથંભોરનું નામ પડે એટલે વાઘણ “મછલી“ યાદ આવે. “એરોહેડ“ પણ એના જ કુળમાંથી આવે. હાલ તો એરોહેડ એ રણથંભોરની સુપરસ્ટાર અભિનેત્રી છે અને જોગી મહેલ,પદ્મ તલાવ અને ઝોન-3માં એનું જાણે રાજ...