Tag: Anusthana Pooja
અનુષ્ઠાન કરવા માટેનો શ્રેષ્ઠ સમય એટલે નવરાત્રી
નવરાત્રી એટલે શક્તિ પર્વ. શક્તિની આરાધના અને શક્તિની સાધના. વર્ષ દરમિયાન આવતી ચાર નવરાત્રીમાંથી ચૈત્રી અને આસો નવરાત્રી સાધના કરવા માટે શ્રેષ્ઠ ગણાય છે. બ્રહ્મ મુહુર્તમાં મંત્ર કરવાથી નવી...