Home Tags Airlines

Tag: Airlines

આજથી 100%-ક્ષમતા સાથે ઘરેલુ વિમાનસેવા ફરી શરૂ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આપેલી પરવાનગી અનુસાર એરલાઈન કંપનીઓ આજથી દેશમાં ઘરેલુ ફ્લાઈટ્સ પૂરી (100%) ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકશે. જોકે એરલાઈનોએ કોરોનાવાઈરસનો ફેલાવો રોકવા માટે સરકારે જાહેર...

અઘરા કોવિડ-19 નિયમો ઘડવા સામે એરલાઈન્સની ચેતવણી

ન્યૂયોર્કઃ દુનિયાની એરલાઈન કંપનીઓએ કોરોનાવાઈરસ મહામારીએ એમના ધંધા-ક્ષેત્રને ઘૂંટણિયે લાવી દીધા બાદ એમની પહેલી બેઠક યોજી છે. એમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવતા વર્ષે આંતરરાષ્ટ્રીય પર્યટન-વિમાનપ્રવાસ ડબલ...

પર્યટનઉદ્યોગમાં ફરી તેજી; એરલાઈન ઈંધણની માગ વધી

નવી દિલ્હીઃ ભયાનક એવા કોવિડ-19 રોગચાળાની લહેરને કારણે મહિનાઓ સુધી ઘરમાં બેસી રહ્યાં બાદ દેશભરમાં વધુ ને વધુ લોકો હવે વિમાન પ્રવાસ કરવા લાગ્યા છે. આને કારણે જેટ ફ્યુઅલની...

ભારતનાં ટોક્યો-ઓલિમ્પિક મેડલવિજેતાઓને મફતમાં-વિમાનપ્રવાસ કરાવશે બે એરલાઈન

મુંબઈઃ ગો-ફર્સ્ટ (અગાઉની ગો-એર) અને સ્ટાર એર દેશની જાણીતી એરલાઈન્સ છે. મુંબઈસ્થિત ગો-ફર્સ્ટ 27 રાષ્ટ્રીય અને 9 આંતરરાષ્ટ્રીય શહેરોને જોડતી વિમાન સેવા ધરાવે છે જ્યારે બેંગલુરુસ્થિત સ્ટાર એર પ્રાદેશિક...

રાંચીના મુરારી લાલ જેટ એરવેઝને પાંખો આપશે

નવી દિલ્હીઃ નાનપણમાં રાંચીના અપર બજારમાં કાગળના હવાઈ જહાજ ઉડાવતા મુરારી લાલ જાલાન જેટ એરવેઝને પાંખો આપશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે (NCLTએ) 22 જૂને દેવાંગ્રસ્ત જેટ એરવેઝ માટે કાલરોક-જાલાનના...

કોરોના-રસી લેનાર વિમાનપ્રવાસીઓને કદાચ દેશમાં રાહત મળશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર એક એવી યંત્રણા લાગુ કરવા વિશે વિચારી રહી છે જેનાથી કોરોના-પ્રતિરોધક રસીના બંને ડોઝ લેનાર વિમાન પ્રવાસીઓને દેશની અંદર પ્રવાસ કરવા માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ...

UAEએ ભારતીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 14-જૂન સુધી...

અબુધાબીઃ સંયુક્ત આરબ અમીરાતે ભારતથી આવતા પ્રવાસીઓ પર લાગેલો પ્રતિબંધ 14 જૂન સુધી વધારી દીધો છે. UAEમાં સૌથી વધુ ભારતીય નાગરિક છે, પરંતુ હાલ કોવિડ-19થી બચાવના ભાગરૂપે એણે ભારતીયોને...

એવા પ્રવાસીઓને એરપોર્ટ પર જ દંડ ફટકારવાનો...

નવી દિલ્હીઃ જે લોકો કોરોનાવાઈરસનો ફેલાવો રોકવા માટે અમલમાં મૂકવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરશે એમને કદાચ વિમાનીમથકો પર જ દંડ ફટકારીને રકમ વસૂલ કરવામાં આવશે. દેશની સિવિલ એવિએશન રેગ્યૂલેટર...

શિયાળાની મોસમ માટે 12,983 સાપ્તાહિક ડોમેસ્ટિક-ફ્લાઈટ્સને મંજૂરી

નવી દિલ્હીઃ ભારતમાં એવિએશન ક્ષેત્રની નિયામક એજન્સી (રેગ્યુલેટર) ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ આજથી શરૂ થયેલા અને આવતા વર્ષની 27 માર્ચે સમાપ્ત થનાર શિયાળાની મોસમના શેડ્યૂલ માટે 12,983...

પહેલી સપ્ટેમ્બરથી LPG, એરલાઇન્સ, મેટ્રોથી જોડાયેલા નિયમોમાં...

નવી દિલ્હીઃ એક સપ્ટેમ્બર, 2020થી સામાન્ય જનથી જોડાયેલા કેટલાય નિયમો બદલાઈ જશે, જેની સીધી અસર તમારા ખિસ્સાં પર પડશે. આટલું જ નહીં, તમારા કિચનના બજેટને પણ આ નિયમ અસર...