Home Tags Airlift

Tag: airlift

‘કોવિડ મેનેજમેન્ટ સેલ’ની જવાબદારી સેનાના થ્રી-સ્ટાર જનરલ...

નવી દિલ્હીઃ દેશમાં જારી કોરોના વાઇરસની બીજી લહેરના પ્રકોપના બચાવ માટે હવે ભારતીય સેના પણ આગળ આવી છે. ભારતીય સેના થ્રી-સ્ટાર જનરલ હેઠળ એક ‘કોવિડ મેનેજમેન્ટ સેલ’ બનાવી રહી...

એમેઝોન અમેરિકાથી 100 ICU-વેન્ટિલેટર ભારતમાં આયાત કરશે

નવી દિલ્હીઃ ભારતમાં ચાલતા કોરોના રોગચાળાની બીજી લહેરમાં ઈ-કોમર્સ અગ્રણી એમેઝોને ઘોષણા કરી છે કે કંપની 100 વેન્ટિલેટરની પ્રાપ્તિ કરશે અને એ ભારતમાં આયાત કરશે. જેથી ભારતને વિનાશકારી બીજી...

એરઈન્ડિયા વિવિધ-દેશોમાંથી 10,636 ફિલિપ્સ ઓક્સિજન-કોન્સન્ટ્રેટર્સ એરલિફ્ટ કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન ખાતાના પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે ફિલિપ્સ કંપનીએ જુદા જુદા દેશોમાં બનાવેલા 10,636 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનોને એર ઈન્ડિયા એરલિફ્ટ કરી રહી છે. પુરીએ વધુમાં...