Facebook Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Shop
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Shop
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News National પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ ભારતમાં બ્લોક કરાયું
  • News
  • National

પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ ભારતમાં બ્લોક કરાયું

March 30, 2023
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    નવી દિલ્હીઃ ટ્વિટરે મોટી કાર્યવાહી કરતાં પાકિસ્તાન સરકારના અકાઉન્ટને ભારતમાં બ્લોક કરી દીધું છે. ટ્વિટર પર જારી નોટિસ મુજબ કાનૂની માગ પાકિસ્તાન સરકારના અકાઉન્ટને અટકાવવામાં આવ્યું છે. ટ્વિટરની ગાઇડલાઇન મુજબ કાયદેસરની કાનૂની માગ, જેમ કે કોર્ટના આદેશ અથવા સરકારની માગ પર અકાઉન્ટને બ્લોક કરવું પડ્યું છે.

    રોઇટર્સના રિપોર્ટ મુજબ અન્ય દેશો- અમેરિકા, કેનેડા વગેરે જગ્યાએ પાકિસ્તાન સરકારનું ટ્વિટર અકાઉન્ટ ચાલુ છે. જોકે અત્યાર સુધી આ મામલે ભારત કે પાકિસ્તાનના માહિતી ટેક્નિકલ મંત્રીઓ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. પાકિસ્તાન સરકારના ટ્વિટર અકાઉન્ટ ખોલવા પર ત્યાં લખેલું છે કે ભારતમાં પાકિસ્તાન સરકારનું ટ્વિટર અકાઉન્ટ ભારતમાં એક કાનૂની માગના જવાબમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    જોકે પાકિસ્તાનના ટ્વિટર અકાઉન્ટ પર ભારતમાં જોવા પર ત્રીજી વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પહેલાં જુલાઈ, 2022માં પાકિસ્તાન સરકારના ટ્વિટર અકાઉન્ટને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે જૂનમાં ટ્વિટર ઇન્ડિયાએ સંયુક્ત રાષ્ટ્ર, તુર્કી, ઇરાન અને મિસ્રમાં પાકિસ્તાની એમ્બેસીના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર ભારતવિરોધી ખોટી માહિતી ફેલાવવા બદલ પ્રટિબંધ મૂકવામાં આવ્યો હતો.

     

     

     

    • TAGS
    • Action
    • Ban. Users
    • India
    • pakistan government
    • Twitter Account
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleચિત્રલેખા’નો ૭૨ વાર્ષિક ડિજિટલ અંક
      Next articleપ્રભુનાં અવતરણની દિવ્ય સ્મૃતિ…
      amishjoshi

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      પૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઈ પટેલની ૯૮મી જન્મજયંતી

      ગુજરાતમાં ફૂટબોલનો ક્રેઝ વધ્યો: રાજ્યમાં ૭,૩૬૩ સક્રિય ખેલાડીઓ

      10,000થી વધુ બાળકોને ક્લબફૂટની મફત સારવાર

      Recent Posts

      • પૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઈ પટેલની ૯૮મી જન્મજયંતી
      • ડી.કે. શિવકુમારે કર્ણાટકના મુખ્ય મંત્રી પદના લીધા શપથ
      • મમતા બેનર્જીને મોટો ફટકો: ઋતબ્રત બેનર્જી બન્યા નવા નેતા વિપક્ષ
      • ગુજરાતમાં ફૂટબોલનો ક્રેઝ વધ્યો: રાજ્યમાં ૭,૩૬૩ સક્રિય ખેલાડીઓ
      • 10,000થી વધુ બાળકોને ક્લબફૂટની મફત સારવાર

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa