Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
  • Contact Us
Home News National RBIના નિર્દેશ પર બેન્કોએ લાખો ચાલુ-ખાતાં બંધ કર્યાં
  • News
  • National

RBIના નિર્દેશ પર બેન્કોએ લાખો ચાલુ-ખાતાં બંધ કર્યાં

August 3, 2021
297

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે બેન્કોને એ સર્ક્યુલર મોકલ્યો છે, જેમાં શિસ્ત પાલન કરવાની સમયમર્યાદા પૂરી થતાં બેન્કોએ લાખ્ખો ચાલુ ખાતાં બંધ કર્યાં છે, જેનાથી કેટલાય નાના વેપારીઓને મુશ્કેલીઓ પડી રહી છે. બેન્કોએ ગ્રાહકોને તેમનાં ચાલુ ખાતાં બંધ કરવા માટેના ઇમેઇલ કર્યા છે. રિઝર્વ બેન્કે નિર્દેશ આપ્યો હતો કે બેન્કોએ એ ગ્રાહકોનાં કરન્ટ એકાઉન્ટ ન ખોલી શકે, જેમણે બીજી બેન્કોમાંથી લોન લીધી છે. જોકે મોટી કંપનીઓ પર આ નિર્ણયની બહુ અસર નહીં થાય, કેમ કે એમનાં ખાતાં કેટલીક બેન્કોમાં હોય છે.  

બેન્કરો અને ઉદ્યોગના અધિકારીઓએ ગયા વર્ષ છઠ્ઠી ઓગસ્ટે જારી સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું હતું કે લાખો ખાતાં માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝીસ (MSME)નાં ફ્રીઝ થવાથી અસર થશે. સ્ટેટ બેન્કે જ 60,000 અકાઉન્ટ્સ બંધ કર્યાં છે. રિઝર્વ બેન્કના નિયમોમાં કહેવામાં આવ્યું છે કે બેન્ક એ બોરોઅર્સના ચાલુ ખાતા નહીં ખોલી શકે જેમનું બેન્કિંગ પ્રણાલીમાં કુલ એક્સપોઝરના 10 ટકાથી ઓછું છે.

રિઝર્વ બેન્કે સર્ક્યુલર જારી કરવાના ત્રણ મહિનાની અંદર શિસ્તનું પાલન કરવા કહ્યું હતું, પણ બેન્કો દ્વારા નિયમ પાલનમાં અસમર્થતા દર્શાવતા નિયામકે સમયમર્યાદા 31 જુલાઈ સુધી વધારી દીધી હતી. રિઝર્વ બેન્કે પહેલી ઓગસ્ટથી નિયમોનું પાલન કરવા માટે બેન્કોનાં ખાતાને બંધ અથવા ફ્રીઝ કરવાનું શરૂ કર્યું છે. ચાલુ ખાતાધારકોમાં મોટા ભાગના વેપાર-ધંધાવાળા લોકો છે.

 

 

 

 

  • TAGS
  • Account freeze
  • Banks
  • Borrowers Banking System
  • Circular
  • Current Accounts
  • Customers
  • MSME
  • RBI
Previous articleમાગમાં સુધારો થતાં દેશની નિકાસ $35.2 અબજે પહોંચી  
Next articleUAEએ ભારતમાંથી ટ્રાન્ઝિટ-ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

રાઘવ ચઢ્ઢા સહિત કેટલાક આપ સાંસદો વિધિવત ભાજપમાં સામેલ

બ્લેક ફ્રાઇડે: સેન્સેક્સ 1000 અંક તૂટ્યો, બંધ, નિફ્ટી 24,000ની નીચે

રાઘવ ચઢ્ઢાનું AAPમાંથી રાજીનામું, કહ્યું બે તૃતીયાંશ સાંસદો સાથે BJPમાં જોડાશે

Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.

Recent Posts

  • રાઘવ ચઢ્ઢા સહિત કેટલાક આપ સાંસદો વિધિવત ભાજપમાં સામેલ
  • મેટાના ઇતિહાસની સૌથી મોટી છટણીઃ  8000 કર્મચારીઓની જશે નોકરી
  • બ્લેક ફ્રાઇડે: સેન્સેક્સ 1000 અંક તૂટ્યો, બંધ, નિફ્ટી 24,000ની નીચે
  • રાઘવ ચઢ્ઢાનું AAPમાંથી રાજીનામું, કહ્યું બે તૃતીયાંશ સાંસદો સાથે BJPમાં જોડાશે
  • વિશ્વનાં 100 સૌથી ગરમ શહેરોમાંથી 92 ભારતનાં

For Advertizing

Tech Support

FOLLOW US

Blogger
Facebook
Flickr
Instagram
VKontakte

© Chitralekha. All rights reserved.

Site by Swastikaa