Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News International ચકલી ગઈ, ડોગી આવ્યું; મસ્કે બદલી નાખ્યો ટવિટરનો લોગો
  • News
  • International

ચકલી ગઈ, ડોગી આવ્યું; મસ્કે બદલી નાખ્યો ટવિટરનો લોગો

April 4, 2023
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    વોશિંગ્ટનઃ દુનિયાના નંબર-1 શ્રીમંત ઈલોન મસ્કે જ્યારથી માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને ખરીદી છે ત્યારથી એમાં તેઓ કંઈ ને કંઈ ફેરફાર કરતા જ આવ્યા છે. આ વખતે એમણે બહુ મોટો ફેરફાર કર્યો છે. ટ્વિટરનો દુનિયાભરમાં પ્રચલિત બ્લૂ બર્ડ લોગો એમણે બદલી નાખ્યો છે. એમણે વેબ-વર્ઝન પર હોમ બટન તરીકે વર્ષોથી વપરાતા આવેલા ઉડતી ચકલીનાં બ્લૂ રંગના આઈકોનિક લોગોને બદલે ગલુડિયા (Doge Meme)ની તસવીર મૂકી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આ ગલુડિયાની તસવીર ક્રીપ્ટોકરન્સી Dogecoin ની પણ છે. આને ટ્વિટરના લોગો તરીકે પ્રદર્શિત કરાતા મીમ કોઈન Dogecoinની કિંમત 20 ટકા વધી ગઈ છે.

    દેખીતી રીતે જ, દુનિયાભરમાં અસંખ્ય ટ્વિટરયૂઝર્સને મસ્કનો આ નિર્ણય પસંદ પડ્યો નથી. ટ્વિટર-મોબાઈલ એપ પર બ્લૂ બર્ડ લોગો ચાલુ જ છે. ઈલોન મસ્કે ગયા વર્ષે 44 અબજ ડોલરમાં ટ્વિટરનું હસ્તાંતરણ કર્યું હતું.

    • TAGS
    • blue bird
    • Doge
    • Elon Musk
    • Logo
    • meme
    • Twitter
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleપ્રિયંકા ચોપરા જાસૂસનાં રોલમાં: અમેરિકન સ્પાઈ-થ્રિલર ટીવી શ્રેણી ‘સિટાડેલ’માં…
      Next articleકોરાનાના 3641 નવા કેસો, નવનાં મોત  
      Manoj

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      ‘AI ડેટા સેન્ટર્સ અવકાશમાં બનાવવાશે,’ સુંદર પિચાઈની યોજના પર મસ્કની પ્રતિક્રિયા

      એક બાજુ ભારતમાં સમિટ તો બીજી બાજુ એલન મસ્ક અને સત્યા નડેલાએ કર્યા AI કરાર

      ક્રિકેટરના હેલ્મેટ પર પેલેસ્ટિનના ઝંડાને કારણે વિવાદ

      Recent Posts

      • તમિલનાડુમાં ‘થલપતિ’ વિજયની સત્તાવાર એન્ટ્રી પરંતું બહુમતી માટે ખેંચતાણ
      • હાર બાદ મમતા બેનર્જીનો હુંકાર: હું રાજીનામું નહીં આપું
      • કોંગ્રેસના જીતેલા ઉમેદવારોમાં મોટા  ભાગના મુસ્લિમ
      • મને હરાવવામાં આવી છે, જેથી હું રાજીનામું નહીં આપું: મમતા બેનરજી  
      • ભાજપે અમિત શાહને બનાવ્યા બંગાળના સુપરવાઇઝર, જ્યારે નડ્ડાને આસામની જવાબદારી

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa