ધો.10નું કુલ પરિણામ 66.97 ટકા જાહેર થયું, ફરી મેદાન મારી લેતી વિદ્યાર્થિનીઓ, 3,934 પરિણામ અનામત…

ગાંધીનગર : ગુજરાત શિક્ષણબોર્ડનું વર્ષ 2019 ધોરણ 10 બોર્ડનું પરિણામ સવારે જાહેર થઈ ગયું છે, જેમાં કુલ પરિણામ 66.97 ટકા આવ્યું છે. આ પરિણામોમાં 0 ટકા પરિણામ ધરાવતી 63 શાળાઓ છે જ્યારે 30 ટકા પરિણામ શાળાઓ 995 છે. ધોરણ દસ પરિણામોમાં 100 ટકા પરિણામ ધરાવતી કુલ 366 શાળાઓ છે. આ સાથે રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ પણ જાહેર થયું છે જે 17.23 ટકા આવ્યું છે. રાજ્યમાં ફરી એકવાર પરિણામ ટકાવારીમાં વિદ્યાર્થિનીઓ મેદાન મારી ગઈ છે. વિદ્યાર્થીઓનું 62.83 રહ્યું છે જ્યારે વિદ્યાર્થિનીઓએ 72.64 ટકા પરિણામ મેળવ્યું છે. ગુજરાતી માધ્યમનું 64.58%, અંગ્રેજી માધ્યમનું 88.11%  અને હિન્દી માધ્યમનું 72.66% પરિણામ જાહેર થયું છે.રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સૂરત છે જ્યાં 79.63 ટકા પરિણામ આવ્યું છે, તો સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુરનું છે જ્યાં 46 .38 ટકા પરિણામ આવ્યું છે. પરીક્ષા દરમિયાન ગેરરીતિના કુલ 119 કેસ નોંધાયાં હતાં અને સીસીટીવી નિરીક્ષણ દરમિયાન 2165 ગેરરીતિ ઝડપાઈ હતી. તો અન્ય કારણસર 1659 વિદ્યાર્થીઓનું પરિણામ પણ અનામત રાખવામાં આવ્યું છે. આમ કુલ કુલ 3,943 વિદ્યાર્થીઓનું પરિણામ અનામત રખાયું છે.

ધોરણ 10 પરિણામની વિવિધ હાઈલાઈટ્સ જોઇએ તો…

-એક વિષયમાં 4638 વિદ્યાર્થીઓ
-બે વિષયમાં 22518 વિદ્યાર્થીઓ

ગ્રેડ વાઇઝ વિદ્યાર્થીઓ
-A 1 ગ્રેડ 4974
-A 2 ગ્રેડ 32375
-B 1 70677
-B 2 129629
-C 1 187607
-C 2 119452
-D 6288
-E 1 21

અમદાવાદ જિલ્લાનું પરિણામ…

અમદાવાદ શહેર માં કુલ 53,813 વિદ્યાર્થીઓ અને ગ્રામ્ય વિસ્તારમાં 40,663 વિધાર્થીઓ નોંધાયા હતાં..

તે પૈકી 53,592 અમદાવાદ શહેરથી અને 40,333 વિદ્યાર્થીઓએ ગ્રામ્ય અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આપી હતી પરીક્ષા,
અમદાવાદ શહેરનું 72.45 ટકા, ગ્રામ્યનું 70.24 ટકા પરિણામ..

અમદાવાદ શહેરી વિસ્તારમાં

A1 321 વિદ્યાર્થીઓ,
A2 2688 વિદ્યાર્થીઓ
B1 5922 વિદ્યાર્થીઓ પાસ

અમદાવાદ ગ્રામ્યમાં

A1 264 વિદ્યાર્થીઓ,
A2 2060 વિદ્યાર્થીઓ
B1 4091 વિદ્યાર્થીઓ પાસ

પાટણ

પાટણમાં ધોરણ 10નું 59.53 ટકા પરિણામ જાહેર

17853 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા….

◆A-1 ગ્રેડ માં 77 વિધાર્થીઓ
◆A-2 ગ્રેડ માં 392 વિદ્યાર્થીઓ
◆B-1 ગ્રેડ માં 963 વિદ્યાર્થીઓ
◆C-1 ગ્રેડ માં 2181વિદ્યાર્થીઓ
◆C-2 ગ્રેડ માં 4165 વિદ્યાર્થીઓ

◆ગત વર્ષ 2018 નું 63.04 ટકા હતું
◆ચાલુ સાલે 2019 નું 59.53 ટકા આવ્યું
◆ગત વર્ષ ની સરખામણી એ 2.51 ટકા ઘટ્યું

100 ટકા પરિણામવાળી 4 શાળા

અમરેલી-જિલ્લાનું ધોરણ -૧૦ (SSC) બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર…..

A-૧ ગ્રેડ – 49 વિદ્યાર્થીઓ
A-૨ ગ્રેડ – 576 વિદ્યાર્થીઓ
B-૧ ગ્રેડ – 1553 વિદ્યાર્થીઓ
B-૨ ગ્રેડ – 3128 વિદ્યાર્થીઓ
C-૧ ગ્રેડ – 4206 વિદ્યાર્થીઓ
C-૨ ગ્રેડ – 1787 વિદ્યાર્થીઓ

જિલ્લાનું ફૂલ પરિણામ : 61.65 %

અમરેલી જિલ્લામાંથી ફૂલ 18554 વિદ્યાર્થીઓએ આપી હતી SSC બોર્ડની પરીક્ષા…..

સૂરત …

એવન – ગ્રેડમાં કુલ 1009 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા…

જ્યારે એ- ટુ ગ્રેડમાં 5735 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા..

સૂરતમાં 100 ટકા પરિણામ ધરાવતી 36 જેટલી શાળાઓ નોસમાવેશ…

પંચમહાલ

જિલ્લામાં ધોરણ10 નું પરિણામ 51.81%
કુલ 23078 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી જેમાંથી 11957 ઉત્તીર્ણ થયા
-A 1માં માત્ર 25 વિદ્યાર્થીઓ પાસ
.
-A2માં 288
.
B 1માં 751
.
B 2 માં 2141 વિદ્યાર્થીઓ પાસ થયા

અરવલ્લી

અરવલ્લી જિલ્લાના ધો.10નું 66.97 ℅ પરિણામ

100℅ પરિણામવાળી જિલ્લાની 6 સ્કૂલ

0 % પરિણામ વાળી જિલ્લાની 2 સ્કૂલ

મેઘરજ તાલુકાના કસાણા સ્કુલનું સૌથી વધુ 84.16 % પરિણામ

બાયડ તાલુકાના ગાબટ સ્કૂલનું સૌથી ઓછું 32.28 % પરિણામ

કચ્છ

જિલ્લાનું 65.46 ટકા પરિણામ..

A1. 77,. A2. 702, B1. 1694,. B2. 3510,. C1. 5448, C2. 3598, D. 202,. E1. 1682,. E2. 6355,. EQT. 15232.

વડોદરા

વડોદરાનું 67.03 ટકા પરિણામ જાહેર

વડોદરામાં 40277 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, 26997 વિદ્યાર્થીઓ થયા પાસ

201 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ

1714 વિદ્યાર્થીઓએ મેળવ્યો A2 ગ્રેડ

3685 વિદ્યાર્થીઓએ મેળવ્યો B1 ગ્રેડ

ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે 1.03 ટકા પરિણામ વધ્યું

 

મોરબી જિલ્લાનું પરિણામ 74.09 %

જિલ્લામાં કુલ 12643 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

એ 1 ગ્રેડમાં 160 , એ 2 ગ્રેડમાં 834 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા

મોરબી જિલ્લામાં સતત ત્રીજા વર્ષે ધોરણ 10ના પરિણામમાં વધારો

ભાવનગર જિલ્લા 66.19 ટકા પરિણામ થયું જાહેર

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાનું ધોરણ -૧૦ (SSC) બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર

A-૧ ગ્રેડ – ૧૪૦ વિદ્યાર્થીઓ
A-૨ ગ્રેડ – ૭૦૨ વિદ્યાર્થીઓ
B-૧ ગ્રેડ – ૧૬૦૫ વિદ્યાર્થીઓ
B-૨ ગ્રેડ – ૩૩૪૧ વિદ્યાર્થીઓ
C-૧ ગ્રેડ – ૪૭૪૦ વિદ્યાર્થીઓ
C-૨ ગ્રેડ – ૨૨૮૬ વિદ્યાર્થીઓ

જિલ્લાનું ફૂલ પરિણામ : ૬૯.૨૬%

જિલ્લામાંથી ફૂલ 26,688 વિદ્યાર્થીઓએ આપી હતી SSC બોર્ડની પરીક્ષા

દાહોદ

દાહોદ જિલ્લામાં ધોરણ 10 નું પરિણામ 49.18%

કુલ 30108 નોંધાયેલા વિદ્યાર્થીઓ

પરીક્ષા આપનાર 29598 વિદ્યાર્થી

A1 માં 18
A2 180
B1 494
B2 1961
C1 5514
C2 5958
D 432
E1 2041
E2 13000
EQC 14557

0 ℅વાળી 5 શાળાઓ

10 ℅વાળી 15 શાળાઓ

0 થી 30 ℅વાળી 81 શાળાઓ

100 ℅ વાળી 3 શાળાઓ

ઝાલોદ કેન્દ્રનું સૌથી ઓછું 32.21 %પરિણામ

દાહોદ જિલ્લામાં દાસા કેન્દ્રનું 77.93 % સૌથી વધુ પરિણામ
સાબરકાંઠા

ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર

સાબરકાંઠાનું 63.04 ટકા પરિણામ જાહેર

20005 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, 19839 વિદ્યાર્થીઓ થયા પાસ

71 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ

567 વિદ્યાર્થીઓએ મેળવ્યો A2 ગ્રેડ

1351 વિદ્યાર્થીઓએ મેળવ્યો B1 ગ્રેડ

સૌથી વધુ પરિણામ તલોદના પુસરીનું 73.37, સૌથી ઓછું પરિણામ વિજયનગરના ચિઠોડાનું 69.71
ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે 1.07 ટકા પરિણામ વધ્યું

બનાસકાંઠા 

કુલ 68.59 ટકા પરિણામ જાહેર

42542 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા….

A-1 ગ્રેડ માં 121

બનાસકાંઠા માં ધોરણ 10 ના 68.59 ટકા પરિણામ જાહેર

42542 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા….

A-1 ગ્રેડ માં 121 વિદ્યાર્થીઓ

ગત વર્ષની સરખામણી માં 1 ટકો પરિણામ ઘટ્યું

100 ટકા પરિણામવાળી 13 શાળા

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)