Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
  • Contact Us
Home News Gujarat CGSTના અધિકારીને ACBએ લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો
  • News
  • Gujarat

CGSTના અધિકારીને ACBએ લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો

October 3, 2024

અમદાવાદ: એસીબીના સ્ટાફે ગાંધી જંયતિના દિવસે જ સેન્ટ્રલ જીએસટીના ઇન્સ્પેક્ટરને રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા. આ કેસના ફરિયાદી હાઉસ કિંપીંગની એજન્સી ધરાવે છે અને તેમણે સર્વિસ ટેક્સ ભર્યો ન હોવાથી એજન્સીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. જે અનફ્રીઝ કરવાના બદલામાં સેન્ટ્લ જીએસટીના ઇન્સ્પેક્ટરે ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. જે અનુસંધાનમાં ફરિયાદ કરવામાં આવતા એસીબીએ ચાંદખેડામાં ટ્રેપ ગોઠવીને ઝડપી લીધા હતા.

આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે ચાંદખેડામાં રહેતા એક વ્યક્તિ તેમની માતાના નામે હાઉસ કિપીંગ સર્વિસની એજન્સી ધરાવે છે. તેમણે વર્ષ 2014 થી 2017 દરમિયાન સેન્ટ્રલ જીએસટીમાં સર્વિસ ટેક્સ ભર્યો નહોતો. જેથી તેમને નોટીસ ઇસ્યૂ કરીને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું. જેથી ફરિયાદી અપીલમાં ગયા ત્યારે સેન્ટ્રલ જીએસટી વિભાગના ઇન્સ્પેક્ટર ઘનશ્યામ ધોલપુરિયાએ એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે એન્ક્લોઝર નંબર આપવાના બદલામાં રૂપિયા 10 હજારની લાંચ માંગી હતી.  જે અંગે ફરિયાદીએ અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરતા ચાંદખેડા એએમટીએસ બસ સ્ટેશન પાસે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં ઇન્સ્પેક્ટર ઘનશ્યામ ધોલપુરિયાને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. આ અંગે એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.



























  • TAGS
  • ACB trap
  • Ahmedabad bribery case
  • CGST inspector arrested
  • Chandkheda trap
  • corruption crackdown
  • frozen bank account
  • service tax fraud
Previous articleદાહોદ પોલીસે તોડ્યો રેકોર્ડ, નરાધર્મ આચાર્ય સામે 12માં ચાર્જશીટ રજૂ
Next articleવાઈબ્રન્ટ નવરાત્રિ: સૌથી લાંબો ભવ્ય નૃત્ય મહોત્સવ
tejas

RELATED ARTICLESMORE FROM AUTHOR

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈ એકતાનગરમાં તૈયારીઓ પૂર્ણ

ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓને રાજ્યકક્ષાનો ‘ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ’ એનાયત 

એકતા નગર ખાતે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ ઉજવાશે, વંશજો હાજર રહેશે

Popular Posts

  • * મજૂરોથી ભરેલી બસ હાઇટેન્શન તારની ચપેટમાં: બેનાં મોત
  • * અમદાવામાં છઠ પૂજાની કરવામાં આવી ઉજવણી
  • * કર્ણાટકના RSSના કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવનાર આદેશ પર હાઈકોર્ટનો સ્ટે
  • * સતીષ શાહના નિધન પાછળનું સાચું કારણ જણાવ્યું આ અભિનેતાએ
  • * ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓને રાજ્યકક્ષાનો ‘ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ’ એનાયત 

Recent Posts

  • પંજાબમાં પરાળી સળગાવવાના કેસોમાં બે ગણાથી વધુનો વધારો
  • World Stroke Day 2025: સ્ટ્રોક આવે તે પહેલાં દેખાય છે આ ચાર સંકેતો
  • બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ગુનાખોરી અને મની પાવરની બોલબાલા
  • વાવાઝોડા મોન્થાએ ભારે વિનાશ વેર્યોઃ 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
  • પંચાંગ 29/10/2025

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2025 . All rights reserved.
Created by #Liveblack