ગાંધીનગર- ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારી તથા જવાનોને ૨૬ જાન્યુઆરી, ૨૦૧૯ના પ્રસંગે વિશિષ્ટ સેવા/પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો આજે રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા જાહેર કરવામાં આવ્યાં છે.
વિશિષ્ટ સેવા પોલીસ મેડલ
અ.નં | નામ | હોદ્દો | હાલની નિમણૂકનું સ્થળ |
૧ | ગુલાબભાઇ છનાભાઇ પટેલ | એ.એસ.આઈ | એસ.સી.એસ.ટીસેલ ,પો.અધિ,સૂરત ગ્રામ્યની કચેરી, સtરત |
૨ | ડી.સી. બારીયા | આઇ.ઓ. | સી.આઇ.ડી.આઈબી.ગુ.રા. ગાંધીનગર |
પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ
અ.નં | નામ | હોદ્દો | હાલનું નિમણૂક સ્થળ |
૧ | એલ.બી. ઝાલા | ના.પો.અધિ. | પો.અધિ વલસાડ જિલ્લો. |
૨ | આર.બી. ઝાલા | હથી.ના.પો. અધિ | રાજકોટ મહાનગર પાલિકા |
૩ | એલ. પી. ઝાલા | હથી.ના.પો. અધિ | રા.આ.પો.દળ, જૂથ-૧૮ કેવડીયા કોલોની, નર્મદા |
૪ | એમ.બી. જુડાલ | હથી.ના.પો. અધિ | રા.આ.પો.દળ, જૂથ-૧૭, ચેલા, જામનગર |
૫ | વિજયભાઇ બી. પટેલ | હથી.ના.પો. અધિ | રા.આ.પો.દળ, જૂથ-૧૬, ભચાઉ |
૬ | એમ.ડી. પરમાર | હથી.ના.પો.અધિ | રા.આ.પો.દળ, જૂથ-૮ ગોડલ |
૭ | એ.પી. ચૂડાસમા | હથી.ના.પો. અધિ | રા.આ.પો.દળ,જૂથ-૪, પાવડી, દાહોદ. |
૮ | એચ. એમ. પરમાર | આઇ.ઓ. | સી.આઇ.ડી.ઇન્ટે. મુખ્ય કચેરી. |
૯ | વી.એમ. સાધુ, | આઇ.ઓ. | સી.આઇ.ડી.ઇન્ટે. મુખ્ય કચેરી |
૧૦ | એમ. જી. પરમાર | આઇ.ઓ. | સી.આઇ.ડી.ઇન્ટે. મુખ્ય કચેરી |
૧૧ | આર.એન.. જાડેજા, | આઇ.ઓ. | સી.આઇ.ડી.ઇન્ટે. સૂરત રીજિયન |
૧૨ | હસમુખભાઇ કે.મકવાણા | એ.એસ.આઇ. | પો.અધિ.ખેડા- નડિયાદ કચેરી |
૧૩ | નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ જાડેજા | અ.હે.કો | પો.અધિ.ખેડા- નડિયાદ. કચેરી |
૧૪ | આરીફ એહમદ પટેલ | અ..હે.કો | પો.અધિ. ભરૂચ જિલ્લો |
૧૫ | હિતેંન્દ્રસિંહ ખોડુભા ગોહિલ | અ.હે.કો. | સંયુક્તપો. કમિ. ક્રાઇમબાંચ.અમદાવાદ શહેર |
૧૬ | રાજેંન્દ્રસિંહ જીવતસિંહ વંશ | અ.હે.કો | સંયુક્ત પો. કમિ. ક્રાઇમબાંચ. અમદાવાદ શહેર |
૧૭ | રાજીવ સતપાલસિંઘ સૈની | એ.આઇ.ઓ. | સી.આઇ.ડી.આઇ.બી.. મુખ્ય કચેરી |
રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર પોલીસ અધિકારી/જવાનોને અભિનંદન પાઠવ્યાં છે.