Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News Business આધાર નંબરથી બેન્ક-એકાઉન્ટ હેક થવાનો ખતરો કેટલો?
  • News
  • Business

આધાર નંબરથી બેન્ક-એકાઉન્ટ હેક થવાનો ખતરો કેટલો?

July 25, 2021
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    નવી દિલ્હીઃ તમારા આધાર કાર્ડ નંબરથી તમારું બેન્ક ખાતું હેક થવાનું કેટલું જોખમ છે? સરકારી એજન્સી UIDAI દ્વારા છેતરપીંડી વિશે સતર્ક રહેવા માટે આ વાત જણાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડ આપણા મોબાઈલ ફોન નંબરથી લઈને આપણા બેન્ક એકાઉન્ટ સાથે લિન્ક થયેલો હોય છે. આવામાં આધાર કાર્ડ નંબર મારફત આપણા બેન્ક ખાતામાંથી પૈસાની ચોરી થવાનો ખતરો રહે છે. આ બાબતમાં યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ને એક ટ્વિટર યૂઝરે સવાલ પૂછ્યો હતો. યૂઝર એ વિશે ચિંતિત છે કે શું આધાર કાર્ડની વિગત મારફત કોઈ તેના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા કાઢી શકે છે?

    તેના જવાબમાં UIDAI સંસ્થાએ લોકોને આ જાણકારી આપી છેઃ તેનું કહેવું છે કે આ રીતે છેતરપીંડી થવી અશક્ય છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આધાર નંબરની જાણકારી મેળવીને કોઈ બેન્કમાંથી પૈસા કાઢી શકતું નથી તેથી એવો કોઈ ખતરો નથી. જેમ કે, એટીએમ કાર્ડ નંબર જાણીને કોઈ એટીએમ મશીનમાંથી તમારા ખાતામાંથી પૈસા કાઢી શકતું નથી એવી જ રીતે, આધાર નંબર જાણીને કોઈ પૈસા કાઢી શકતું નથી. UIDAIનું કહેવું છે કે, બેન્કો દ્વારા આપવામાં આવેલા પિન (PIN)/ OTP નંબર કોઈ બીજી વ્યક્તિને શેર કરવાથી જ બેન્કમાંથી પૈસા નીકળી જવાનો ડર રહે છે. જો તમે તમારો આધાર નંબર કોઈ પબ્લિક કમ્પ્યુટર કે કેફેમાંથી ડાઉનલોડ કરતા હો તો કામ થઈ ગયા બાદ એને ત્યાં છોડી દેવાની ભૂલ ન કરવી. એવામાં કોઈ પણ વ્યક્તિ તમારા આધાર કાર્ડનો ખોટી રીતે ઉપયોગ કરી શકે છે.

    • TAGS
    • Aadhaar Card
    • Aadhaar Number
    • Bank Account
    • Hacking
    • India
    • Risk
    • UIDAI
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleસર્વિસ-લિફ્ટ તૂટી પડતાં 6-કામદારનાં મરણ; કોન્ટ્રાક્ટર-સુપરવાઈઝરની ધરપકડ
      Next articleકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં
      Manoj

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      રાજ્યમાં 5 થી 8 મે દરમિયાન ફરી ગાજવીજ સાથે માવઠાની આગાહી

      બોર્ડની પરિક્ષાનું પરિણામ ટૂંક સમયમાં થઈ શકે છે જાહેર

      EDએ ઇકબાલ મિર્ચીની 700 કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત

      Recent Posts

      • ચાર વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ પછી હત્યાઃલોકોમાં ભારે આક્રોશ
      • રાજ્યમાં 5 થી 8 મે દરમિયાન ફરી ગાજવીજ સાથે માવઠાની આગાહી
      • તમને આવ્યો Alert મેસેજ? ગભરાશો નહીં, નવી ડિઝાસ્ટર વોર્નિંગ સિસ્ટમની છે તૈયારી
      • બોર્ડની પરિક્ષાનું પરિણામ ટૂંક સમયમાં થઈ શકે છે જાહેર
      • મત ગણતરી મામલે મમતા બેનરજીને કોર્ટનો સુપ્રીમ આંચકો

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa