Home Tags Aadhaar Card

Tag: Aadhaar Card

આધાર-કાર્ડઃ દસ્તાવેજોને 10-વર્ષમાં એક-વાર અપડેટ કરી શકાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આધાર નંબરને લગતા નિયમોમાં સુધારો કર્યો છે. તે મુજબ, આધાર કાર્ડધારકો એમનાં સહાયક દસ્તાવેજોને આધાર કાર્ડ નોંધણીની તારીખથી 10 વર્ષ પૂરા થયે ઓછામાં ઓછા એક...

પેન-કાર્ડ નિષ્ક્રિય થતાં માઠાં પરિણામ ભોગવવાં પડશે

નવી દિલ્હીઃ પેન કાર્ડ અને આધારને લિન્ક કરવાની તારીખ ફરી એક વખત 31 માર્ચ, 2023 સુધી વધારવામાં આવી છે, પણ કરદાતાએ આ બંને કાર્ડ લિન્ક નહીં કરાવ્યા હોય તો...

આધારકાર્ડનો દુરુપયોગ થયો તો દંડ અને જેલની...

નવી દિલ્હીઃ હવે આધાર કાર્ડ દેશમાં ભારતીય નાગરિકની ઓળખ માટે સૌથી મહત્ત્વનો દસ્તાવેજ છે. દેશમાં દરેક પુરુષ, મહિલા અને બાળક માટે એ જરૂરી છે. એ 12 અંકોની વેરિફાઇબલ આઇડેન્ટિફિકેશન...

કોરોનાની રસીની CoWin એપની ત્રુટિ સામે આવી

નવી દિલ્હીઃ સરકાર દ્વારા કોરાનાની રસી માટે બનાવવામાં આવેલી કોવિન એપમાં ત્રુટિ સામે આવી છે. સરકારના કોવિન રસીકરણના પ્લેટફોર્મ પર આધાર કાર્ડ અને પેન કાર્ડ જેવાં વિવિધ સ્વીકાર્ય ઓળખના...

જીએસટી-રીફંડ ક્લેમ કરવા આધાર-નંબરની પુષ્ટિ કરદાતાઓ-માટે અનિવાર્ય

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કરદાતાઓ માટે જીએસટી રીફંડ ક્લેમ કરવા માટે એમના આધાર કાર્ડના નંબરને પ્રમાણિત કરાવવાનું ફરજિયાત બનાવી દીધું છે. આ નિર્ણય જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો હતો....

સપ્ટેમ્બરના અંત પહેલા ‘આધાર’-નંબર લિન્ક કરી લેજો

મુંબઈઃ સપ્ટેમ્બર મહિનામાં અમુક ફેરફારો કરી લેવાથી તમારા રોજિંદા જીવનમાં મહત્ત્વની અસર થશે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ માટેની ડેડલાઈન, આધાર કાર્ડના નંબરને PAN કાર્ડ સાથે લિન્ક કરવો, આધાર કાર્ડ...

આધાર કાર્ડ પર ફોટો બદલવો છે? આ...

મુંબઈઃ આધાર કાર્ડ આજે ભારતમાં નાગરિક માટે સૌથી મહત્ત્વના ઓળખ દસ્તાવેજોમાંનું એક છે. માત્ર સરકારી યોજનાઓ માટે જ નહીં, પરંતુ નાણાકીય સેવાઓ મેળવવા માટે પણ વ્યક્તિ પાસે આધાર કાર્ડ...

બાળકો માટે ઈસ્યૂ કરાતા ‘બાલ-આધાર-કાર્ડ’ વિશે જાણી-લો

નવી દિલ્હીઃ ભારતના દરેક રહેવાસીને ભારત સરકાર દ્વારા 12-આંકડાનો એક વિશિષ્ટ ઓળખ નંબર આપે છે, જેને ‘આધાર’ નામ આપવામાં આવ્યું છે. ‘આધાર કાર્ડ’ માટે અરજી કરવા માટે કોઈ વયમર્યાદા...

આધાર નંબરથી બેન્ક-એકાઉન્ટ હેક થવાનો ખતરો કેટલો?

નવી દિલ્હીઃ તમારા આધાર કાર્ડ નંબરથી તમારું બેન્ક ખાતું હેક થવાનું કેટલું જોખમ છે? સરકારી એજન્સી UIDAI દ્વારા છેતરપીંડી વિશે સતર્ક રહેવા માટે આ વાત જણાવવામાં આવી છે. ઉલ્લેખનીય...

બંને હાઈવે પર સતત બીજા દિવસે ટ્રાફિક-જામ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે કોરોનાવાઈરસનો ફેલાવો રોકવા માટેના નિયંત્રણોમાં થોડીક છૂટછાટ જાહેર કર્યા બાદ આજે સતત બીજા દિવસે શહેરના બંને રાષ્ટ્રીય ધોરીમાર્ગો (મુંબઈ-અમદાવાદ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને મુંબઈ-થાણે-દિલ્હી ઈસ્ટર્ન એક્સપ્રેસ...