ટાટા ગ્રુપ એપલના ૧૦૦ સ્ટોર શરૂ કરશે

મુંબઈ: ટાટા ગ્રુપ ભારતભરમાં એપલ કંપનીના ૧૦૦ સ્ટોર ખોલશે, જેમાં માત્ર એપલના જ પ્રોડક્ટ વેચવામાં આવશે.

ટાટા ગ્રુપની ઇન્ફિનિટી રીટેલ કંપની એપલની ઓથોરાઈઝ્ડ સેલર તરીકે કામ કરશે.