અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરના પ્રાંગણમાંથી રથયાત્રા પહેલાં શનિવારના રોજ જળયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)