અમદાવાદ: ભાદરવા સુદ ચૌદસ અનંત ચતુર્દશીએ ગણેશોત્સવના પંડાલમાંથી ગણપતિના વિસર્જનનો દિવસ. ગણેશજીની શહેરમાં નાની-મોટી હજારો મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યુ હતું.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)