વેલકમ ટુ ધ જંગલ: બૉલિવૂડ સ્ટાર્સનો જમાવડો

અક્ષય કુમાર ફરી એકવાર કોમેડી ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ટ્રેલર ખૂબ જ રમુજી છે.

અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ ખૂબ જ ચર્ચામાં છે. ચાહકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નિર્માતાઓએ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કર્યું છે.

અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ ખૂબ જ ચર્ચામાં છે. ચાહકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નિર્માતાઓએ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કર્યું છે.

મુંબઈમાં એક ભવ્ય ઈવેન્ટમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું.

ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં અક્ષય કુમાર, અરશદ વારસી, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટી સહિતની સ્ટારકાસ્ટ હાજર રહી હતી.

ઈવેન્ટ દરમિયાન જાણે બૉલિૂવડ સ્ટાર્સને મેળો હોય તેવો માહોલ સર્જાયો હતો.

ટ્રેલરની વાત કરીએ તો ફિલ્મમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીનો શાનદાર અભિનય જોવા મળે છે.

અરશદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, દલેર મહેંદી અને આફતાબે પણ ઉત્તમ અભિનય કરતા દેખાય છે. દિશા પટણી, જેકલીન ફર્નાન્ડીઝ અને રવિના ટંડન પણ ફિલ્મમાં છે.

ફિલ્મ “વેલકમ ટુ ધ જંગલ” 26 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું નિર્દેશન અહેમદ ખાન દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ ફિરોઝ નડિયાદવાલા દ્વારા કરવામાં આવ્યું છે.

(તસવીર: માનસ સોમપુરા)