GalleryEvents હેનોઈમાં ટ્રમ્પ-કિમ વચ્ચે થઈ શિખર મંત્રણા… February 28, 2019 યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન અણુશસ્ત્રોના નાશના મામલે શિખર મંત્રણા કરવા માટે વિયેટનામના હેનોઈ શહેરમાં આવ્યા છે. 27 ફેબ્રુઆરી, બુધવારે બંને જણે સાથે ડિનર લીધું હતું અને ત્યારબાદ વ્યક્તિગત રીતે ચર્ચા કરી હતી. એ ચર્ચા 28 ફેબ્રુઆરી, ગુરુવારે સવારે પણ ચાલુ રહી હતી.