GalleryEvents મુંબઈના ઓબેરોય મોલમાં બેસાડાયું સેનિટાઈઝર સ્પ્રે… July 17, 2020 Share WhatsAppFacebookXTelegramEmail મુંબઈના ગોરેગાંવ (ઈસ્ટ) ઉપનગરમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે નજીક આવેલા ઓબેરોય મોલના પ્રવેશદ્વાર ખાતે માં સુરક્ષાકર્મીઓ હેન્ડ સેનિટાઈઝર અને સેનિટાઈઝર સ્પ્રે ઈન્સ્ટોલ બેસાડી રહ્યાં છે. (તસવીરોઃ દીપક ધુરી)