મેરી કોમે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં જીત્યો કાંસ્ય ચંદ્રક

છ વખત વર્લ્ડ ચેમ્પિયન બનનાર મહિલા બોક્સર મેરી કોમે રશિયાના ઉલાન-ઉદેમાં રમાતી 2019ની AIBA વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં 51 કિ.ગ્રા.વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. હતો.

ભારતીય નવાગંતુક બોક્સર મંજુ રાની 2019ની એઆઈબીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં 48 કિ.ગ્રા.વર્ગમાં રજત ચંદ્રક જીત્યો. રશિયાની એકેટરીના પેલ્ટેવા સામે હારી જતાં તે ફાઈનલ સુધી ન પહોંચી શકી.

ભારતીય નવાગંતુક બોક્સર મંજુ રાની 2019ની એઆઈબીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં 48 કિ.ગ્રા.વર્ગમાં રજત ચંદ્રક જીત્યો. રશિયાની એકેટરીના પેલ્ટેવા સામે હારી જતાં તે ફાઈનલ સુધી ન પહોંચી શકી.

રશિયામાં ઉલાન-ઉદે ખાતે 2019ની એઆઈબીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપની મેડલ સેરેમની બાદ ભારતીય બોક્સિંગ ટીમ તેના ચીફ કોચ રફાયેલ બર્ગામાસ્કો સાથે...