GalleryEvents લેક્સસની ES 300h સેડાન… September 10, 2018 જાપાનની અગ્રગણ્ય કારઉત્પાદક કંપની ટોયોટાની લક્ઝરી વેહિકલ બનાવતી પેટાકંપની લેક્સે ભારતમાં તેની એકદમ નવા વર્ઝનવાળી હાઈબ્રિડ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે – ES 300h. આ કારની કિંમત છે રૂ. 59.13 લાખ (એક્સ-શોરૂમ, સમગ્ર ભારતમાં).