GalleryEvents ભારતની ભાગીદારી સાથે ભૂટાનમાં સૌપ્રથમ કાયદા શાળા શરૂ… August 26, 2021 ભારત સાથેની ભાગીદારીમાં ભૂટાન દેશમાં કાયદા વિષયની સૌપ્રથમ શાળા શરૂ કરવામાં આવી છે. પારો ખીણપ્રદેશમાં શરૂ કરાયેલી જિગ્મે સિંગ્યે વાંગ્ચૂક સ્કૂલ ઓફ લૉના કેમ્પસની આ તસવીરો છે. આ સ્કૂલમાં ભૂટાનનાં યુવાઓને ખાસ અભ્યાસક્રમો દ્વારા કાયદા-કાનૂનનું શિક્ષણ આપવામાં આવશે. (તસવીર સૌજન્યઃ પ્રસાર ભારતી)