જખૌ બંદર નજીકથી 32 લાખનું ચરસ પકડાયું

સતર્ક એવા ભારતીય કોસ્ટગાર્ડના જવાનોની એક ટૂકડીએ ગુજરાતના જખૌ બંદર નજીકથી 21.4 કિલોગ્રામ પ્રતિબંધિત કેફી દ્રવ્ય ચરસ ભરેલા 19 પેકેટ પકડી પાડ્યા છે. આ ચરસની કિંમત રૂ. 32 લાખ થવા જાય છે. તેમણે આ પેકેટ મરીન પોલીસને સુપરત કરી દીધા છે, જેથી તેઓ આગળની કાર્યવાહી હાથ ધરી શકે. (તસવીર સૌજન્યઃ ભારતીય કોસ્ટગાર્ડ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]