વિદ્યા બાલને આપ્યા પોઝ

બોલીવુડ અભિનેત્રીઓ વિદ્યા બાલન અને ઈલિયાના ડી’ક્રૂઝ મુંબઈના બાન્દ્રા ઉપનગરમાં જોવા મળી હતી. એમણે ફોટોગ્રાફરોને પોઝ આપ્યાં હતાં.