GalleryFashion & Entertainment કેટરીનાએ માઈકલ ફેલ્પ્સ પાસેથી મેળવી ફિટનેસ ટિપ્સ… March 29, 2019 બોલીવૂડ અભિનેત્રી કેટરીના કૈફ ફિટનેસની કાળજી રાખવા માટે જાણીતી છે. એણે સ્વિમિંગમાં 23 ગોલ્ડ મેડલ્સ સહિત સૌથી વધુ ઓલિમ્પિક્સ મેડલ્સ (28) જીતનાર અમેરિકન સ્વિમર માઈકલ ફેલ્પ્સ પાસેથી 28 માર્ચ, ગુરુવારે નવી દિલ્હીમાં ફિટનેસ અંગે મહત્ત્વની ટિપ્સ મેળવી હતી. ફેલ્પ્સ એમના નવા પ્રોજેક્ટ 'અન્ડર આર્મર્સ' અંતર્ગત નવી દિલ્હીમાં સ્ટોર શરૂ કરવા ભારત આવ્યા છે.