GalleryFashion & Entertainment બ્લેક ગાઉનઃ કરીનાનો કિલિંગ લુક… February 4, 2019 મુંબઈમાં લેક્મે ફેશન વીક ફેશન શોનાં 3 ફેબ્રુઆરી, રવિવારે આખરી દિવસે બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર-ખાન જાણીતા ફેશન ડિઝાઈનર્સ શાંતનૂ-નિખિલ માટે શો સ્ટોપર બની હતી. કરીના કાળા રંગનાં અને ઓફ્ફ-શોલ્ડર કોર્સેટ ગાઉનમાં સજ્જ થઈને રેમ્પ પર હાજર થઈ હતી અને છવાઈ ગઈ હતી. આ ગાઉનની વિશેષતા એ હતી કે તે હાઈ સાઈડ સ્લિટ હતો. કરીનાએ માથાનાં વાળની પોનીટેલ રાખી હતી અને ડીપ રેડ લિપસ્ટિક લુકમાં એ દરેક એન્ગલથી સુંદર દેખાતી હતી. કરીનાનાં આ ડ્રેસમાં લેધર બેલ્ટ પણ ઉમેરવામાં આવ્યો હતો. એને લીધે કરીના સેક્સી લાગતી હતી.