દેશભરમાં ખ્રિસ્તીઓ દ્વારા નાતાલ પર્વની ઉજવણી…

દેશભરમાં ખ્રિસ્તી સમુદાયનાં લોકોએ 25 ડિસેંબર, બુધવારે નાતાલ (ક્રિસમસ) પર્વની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ, ઉમંગ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી છે. મુંબઈ અને રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત તમામ સ્થળોએ ખ્રિસ્તીઓએ ચર્ચમાં જઈને 'માસ' (સમુહ પ્રાર્થના)માં હાજરી આપી હતી.


જમ્મુના સેન્ટ મેરીઝ ગેરીસન ચર્ચમાં પ્રાર્થના કરતા ખ્રિસ્તી લોકો.


નવી દિલ્હીના ચર્ચમાં ક્રિસમસ નિમિત્તે એકત્ર થયેલા ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ


પ્રયાગરાજ (અલાહાબાદ)માં સંગમ ખાતે સાન્તા ક્લોઝનો વેશ ધારણ કરીને સાધુઓ ગંગા આરતી કરે છે.


ગુવાહાટી શહેરના એક ચર્ચમાં ક્રિસમસ નિમિત્તે એકત્ર થયેલા ખ્રિસ્તીઓ


પટનામાં નાતાલ પર્વની ઉજવણી


મુંબઈમાં ક્રિસમસ ઉજવણી કાર્યક્રમમાં સામેલ થયા છે શિવસેનાનાં વિધાનસભ્ય આદિત્ય ઠાકરે


સાન્તા ક્લોઝ બનીને ખ્રિસ્તીઓએ ઉજવ્યો નાતાલ તહેવાર