નવી દિલ્હીમાં સાંસ્કૃતિક કાર્યક્રમઃ ગરબા-દાંડિયાની પ્રસ્તુતિ

ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રીલેશન્સ દ્વારા 19 જુલાઈએ નવી દિલ્હીમાં આયોજિત સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમમાં કલાકારોએ ગરબા-દાંડિયા પ્રસ્તુત કર્યાં હતાં. આ કાર્યક્રમનું આયોજન ગ્વાટેમાલા, ઉરુગ્વે, ઝામ્બિયા, હંગેરી, ફ્રાન્સ, ફિજી તથા હોન્ડુરાસ દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓના માનમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને ગુજરાત સરકારના ખેલકૂદ, યુવા અને સાંસ્કૃતિક બાબતો વિભાગ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]