મુંબઈમાં દુર્ગા પૂજા ઉજવણીમાં સામેલ થઈ બોલીવુડ અભિનેત્રીઓ…

મુંબઈમાં દુર્ગા પૂજા મહોત્સવની ઉજવણી કરતી સૌથી જૂની સંસ્થા ‘નોર્થ બોમ્બે સર્બોજનિન દુર્ગા પૂજા’ મંડપ ખાતે 23 ઓક્ટોબર, સોમવારે કાજોલ દેવગન, રાની મુખરજી-ચોપરા, જયા બચ્ચન, જેકી શ્રોફ, રાજકુમાર રાવ જેવા બોલીવુડ સિતારાઓએ હાજરી આપી હતી. (તસવીરકારઃ માનસ સોમપુરા)