NEWS
પીયૂષ ગોયલ નાણાં પ્રધાન, સ્મૃતિ ઈરાની ફરી માનવ સંસાધન...
નવી દિલ્હી - નરેન્દ્ર મોદી સતત બીજી મુદતમાં વડા પ્રધાન બનશે. 30 મેના ગુરુવારે એ શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોદી તથા મોદી તથા એમના સાથી પ્રધાનોને હોદ્દાના શપથ લેવડાવશે. બીજી મુદતમાં, મોદીના પ્રધાનમંડળમાં ઘણા ફેરફારો જોવા મળે એવી ધારણા છે.
એવી અટકળો છે કે ભાજપના સિનિયર નેતા અને...