અમદાવાદ: ગણપતિ મહોત્સવની સમગ્ર રાજ્યમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. અમદાવાદ સહિત ગુજરાતના નાના-મોટાં ગામડાંઓ અને શહેરોમાં સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણીનું મહત્વ વધ્યું છે.ગુજરાતમાં ઘરે-ઘરે ગણેશજીનું સ્થાપન કરવાનું મહત્વ વધ્યું છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)