અમદાવાદ: અષાઢી બીજના દિવસે શહેરના જગન્નાથ મંદિરની 147મી રથયાત્રા યોજાશે. રથયાત્રા પહેલાં દરેક ધર્મ, સમાજ અને સામાજિક સંસ્થાના લોકો મંદિરની મુલાકાત લઈ પોતાની ભાવભક્તિ અને કૃતિભક્તિ ભગવાનને ચરણે ધરે છે. અમદાવાદના શિલ્પાબહેન ભટ્ટ છેલ્લા પાંચ વર્ષથી ચોકલેટના રથ બનાવી ભગવાન જગન્નાથને અર્પણ કરે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)
જગન્નાથ મંદિરને ચોકલેટના રથ અર્પણ થશેભગવાન જગન્નાથ માટે ચોકલેટના રથ