Make this “Friendship Day” special with Chitralekha.com!
https://youtu.be/M8bz3z0WroM
શાંતિ, સાધગી અને આધ્યાત્મની અનોખી દુનિયા એટલે આમિશ સમુદાયનો વસવાટ.
https://youtu.be/qYmzm8uNqBg
ચાર રાજ્યના ચૂંટણી પરિણામોના પાંચ સૂચિતાર્થ
https://www.youtube.com/watch?v=Dv52Zv-IChQ
લોકસભાની ચૂંટણી પહેલા સેમિફાઇનલ ગણાતા ચાર રાજ્યોના ચૂંટણી જંગમાં ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ સફળતા મળી છે ત્યારે 2024 પહેલા આ પરિણામો શું સૂચવે છે?...
વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને ગુજરાત દિનની શુભેચ્છાઓ…
https://www.youtube.com/watch?v=J5dtHQpB9lM
વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને ગુજરાત દિનની શુભેચ્છાઓ...
કોણ છે લીલીછમ ધરતી માટે મથતી આ યુવતી?
કોણ છે લીલીછમ ધરતી માટે મથતી આ યુવતી?
આ શિક્ષકને શેમાં આવે છે મોજ?
જામનગરના આ શિક્ષક બાળકોને વાર્તાઓ અને ગીતો સંભળાવીને નવી પેઢીમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવાનું અનુકર્ણીય કામ કરી રહ્યા છે...
નારી એક, અભિવ્યક્તિ અનેક: વિશ્વ મહિલા દિવસ વિશેષ..
લેખન, ગાયન, નૃત્ય, ચિત્ર અને શિલ્પ: કલાના આ પાંચેય સ્વરૂપમાં નારી કેવી શ્રેષ્ઠ રીતે અભિવ્યક્ત થાય છે એની વાત કરે છે આ પાંચ જાણીતી મહિલા..
સાત મહિલાનું ભાવવિશ્વ: વિશ્વ મહિલા દિવસ વિશેષ..
જમીની સરહદોને અને વ્યક્તિગત ઓળખને ઓગાળીને વિશ્વના આકાશમાં કેવળ ‘સ્ત્રી’ તરીકે અભિવ્યક્ત થતી આ સાત વિખ્યાત કવયિત્રીનું કેવુંક છે કલમવિશ્વ?
અમદાવાદની ક્રિકેટર જિજ્ઞા ગજ્જર ગરીબ બાળકોને ફ્રીમાં ક્રિકેટની તાલીમ આપવાનું પ્રેરણાદાયી કામ કરી છે.
https://youtu.be/cy3AjGMhnvw
અમદાવાદની ક્રિકેટર જિજ્ઞા ગજ્જર ગરીબ બાળકોને ફ્રીમાં ક્રિકેટની તાલીમ આપવાનું પ્રેરણાદાયી કામ કરી છે.
‘જનસંપર્ક દ્વારા મારી વાત મતદારો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ’ – અમી યાજ્ઞિક
https://youtu.be/Sr7j_jpAM8M
'જનસંપર્ક દ્વારા મારી વાત મતદારો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ' - અમી યાજ્ઞિક











