આજનોતમારો દિવસસારોછેઉત્સાહતમારા વર્તનમાંજ દેખાઈ આવે,તમારા ધાર્યાકામથઈ શકે છે , વેપારમાંનાનુંકામકરવુજયોગ્યછે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.
આજનો દિવસ સામાન્યછે તમારાકુટુંબ, મિત્રો સાથે મિલન મુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકેછે,ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.
આજના દિવસે સાવચેતીરાખવી અને કોઇપણ પ્રકારનાવાદવિવાદ થી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરીકંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહનધીમેચલાવવું, વેપારમાંજોખમથીદુરરહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવામળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્યછે.
આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસસારો જોવામળે,ભૂતકાળના કોઈ કામની કદરથાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો,સ્પર્ધાત્મકપરીક્ષાઆપનારમાટેઆજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય.વેપારમાંઅનુભવથી કામ કરો તો લાભ થઇ શકે છે.
આજના દિવસે સાવચેતીરાખવી અને તેમાં પણ વાણી સયમ રાખવો જરૂરીછે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહનધીમેચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.
આજનોદિવસસારોછે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાંઅનુભવમુજબકામલાભકરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે
આજનો દિવસે શાંતિ અને સાવચેતીરાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુરરહેવું સલાહ ભર્યું છે,વાહન ધીમે ચલાવવું,મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમ નકરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્યસાથઆપે તેવું કયાંક બની શકે, વેપારમાંલાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસસામાન્યછે, નાના કામમાં દિવસપસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાંનાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો
આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથેનવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકેછે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.
આજનો દિવસે ધીરજ અને સાવચેતીરાખવી, તમને નકારત્મકવિચારવધુઆવી શકે છે, વિવાદથીદુર રહેવું, વાહનધીમેચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.