Tag: wrist watch
રોનાલ્ડોની કાંડાઘડિયાળ BMW, ફેરારી કાર કરતાંય મોંઘી
લિસ્બનઃ પોર્ટુગલ અને માન્ચેસ્ટર યૂનાઈટેડ ક્લબના સુપરસ્ટાર ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડો એના કાંડામાં જે ઘડિયાળ પહેરે છે એની કિંમત વાંચીને આંખો પહોળી થઈ જશે. તેની રિસ્ટવોચ આશરે રૂ. 3...