Home Tags Wrestling

Tag: Wrestling

ટોક્યો ઓલિમ્પિક્સઃ કુસ્તીબાજ રવિકુમાર દહિયાને મળ્યો રજત

ટોક્યોઃ ભારતના 23-વર્ષના કુસ્તીબાજ રવિકુમાર દહિયાએ અહીં ઓલિમ્પિક્સ-2020માં કુસ્તીની રમતમાં સિલ્વર મેડલ જીતીને ભારતના મેડલોની સંખ્યા વધારી છે. દહિયાનો મેન્સ 57 કિ.ગ્રા. ફ્રીસ્ટાઈલ વર્ગમાં રશિયન ઓલિમ્પિક કમિટી (ROC)ના પહેલવાન...

કુસ્તીબાજ રવિકુમાર દહિયા ઓલિમ્પિક્સની ફાઈનલમાં

ટોક્યોઃ ભારતના કુસ્તીબાજ રવિકુમાર દહિયાએ આજે અહીં ઓલિમ્પિક્સ-2020માં કુસ્તીની રમતમાં જોરદાર દેખાવ કરીને સેમી ફાઈનલ મુકાબલામાં કઝાખસ્તાનના પહેલવાન નુરીસ્લામ સાનાયેવને પછાડીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આમ, આ ફ્રીસ્ટાઈલ કુસ્તી...

હત્યામાં સંડોવણીઃ કુસ્તીબાજ સુશીલને રેલવેએ સસ્પેન્ડ કર્યો

નવી દિલ્હીઃ જુનિયર કક્ષાના કુસ્તીબાજ સાગર ધાનકરની હત્યાના સંબંધમાં ગયા રવિવારે પકડાયેલા ઓલિમ્પિક મેડલવિજેતા કુસ્તીબાજ સુશીલકુમારને ભારતીય રેલવેએ વધુ આદેશ ન મળે ત્યાં સુધી નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે....

હત્યાના કેસમાં ઓલિમ્પિક મેડલવિજેતા કુસ્તીબાજ સુશીલકુમારની ધરપકડ

નવી દિલ્હીઃ કુસ્તીબાજ અને ભૂતપૂર્વ જુનિયર રાષ્ટ્રીય કુસ્તી ચેમ્પિયન સાગર રાણાની હત્યાના કેસમાં આરોપી જાહેર કરાયેલા અને ફરાર થયેલા ઓલિમ્પિક મેડલવિજેતા કુસ્તીબાજ સુશીલકુમારની આજે નવી દિલ્હીના મુંડકા વિસ્તારમાંથી ધરપકડ...

ઓલિમ્પિક્સના અંત સુધી પુનિયાના સોશિયલ-મિડિયા હેન્ડલ્સ બંધ

પટનાઃ દેશનો ટોચનો કુસ્તીબાજ બજરંગ પુનિયા ગયા અઠવાડિયે 27 વર્ષનો થયો. એ 4-7 માર્ચ દરમિયાન ઈટાલીના રોમમાં યોજાનાર મેટીઓ પેલીકોન વર્લ્ડ રેન્કિંગ સિરીઝમાં ભાગ લેવાનો છે. એણે કહ્યું છે...

કુસ્તીબાજો બજરંગ-સંગીતા લગ્નગ્રંથિથી જોડાયાં

બલાલી (હરિયાણા): દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા કુસ્તીબાજ કોચ મહાવીર ફોગાટની નાની દીકરી સંગીતાએ કુસ્તીબાજ બજરંગ પુનિયા સાથે લગ્ન કરી લીધાં છે. કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવાથી બંનેએ સાદાઈથી લગ્ન કર્યા...

કુસ્તીબાજો પુનિયા, દહિયા ટોકિયો ઓલિમ્પિક્સ માટે ક્વાલિફાય...

નુર-સુલતાન (કઝાખસ્તાન) - ભારતના બે પહેલવાન - બજરંગ પુનિયા અને રવિકુમાર દહિયા અહીં રમાતી વિશ્વ કુસ્તી સ્પર્ધામાં પોતપોતાની કેટેગરીની સેમી ફાઈનલમાં પ્રવેશ કરતા 2020ની ટોકિયો ઓલિમ્પિક્સ માટેના બે સ્થાન...

બજરંગ પુનિયાએ એશિયન કુસ્તી સ્પર્ધામાં ભારતને ગોલ્ડ...

શિઆન (ચીન) - અહીં આજથી શરૂ થયેલી એશિયન કુસ્તી સ્પર્ધામાં ભારતના બજરંગ પુનિયાએ આજે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. પુનિયા હાલ વિશ્વમાં નંબર-વન રેન્ક ધરાવે છે. એશિયન કુસ્તી સ્પર્ધામાં...