Home Tags Wife

Tag: wife

મહાભારતના ‘કૃષ્ણ’ નીતિશ ભારદ્વાજે છૂટાછેડાની અરજી કરી

મુંબઈઃ મહાભારત ટીવી સિરિયલમાં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવનાર અભિનેતા નીતિશ ભારદ્વાજ અને એમની પત્ની સ્મિતાએ છૂટાછેડા લીધાની ભારદ્વાજે જાહેરાત કરી છે. સ્મિતા ઘાટે આઈએએસ અધિકારી છે. બંનેનાં 12 વર્ષના...

રજનીકાંતના દીકરી-જમાઈ છૂટાં થયાં; 18-વર્ષના લગ્નજીવનમાં ભંગાણ

ચેન્નાઈઃ દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને તેનો અભિનેતા પતિ ધનુષ એમનાં લગ્નજીવનના 18 વર્ષ બાદ છૂટાં થયાં છે. બંનેએ પોતપોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આની સત્તાવાર...

‘ટાર્ઝન’ ફેમ હેમંત બિરજે કાર અકસ્માતમાં ઘાયલ

મુંબઈઃ 1985માં આવેલી હિન્દી ફિલ્મ ‘એડવેન્ચર્સ ઓફ ટાર્ઝન’માં શિર્ષક ભૂમિકામાં ચમકેલો અભિનેતા હેમંત બિરજે ગઈ કાલે રાતે મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર એની કારને થયેલા અકસ્માતમાં ઘાયલ થયો છે. એને હોસ્પિટલમાં...

ફડણવીસ-રાજ ઠાકરેએ કરી ‘લંચ-પે-ચર્ચા’: મહારાષ્ટ્રના રાજકારણ વિશે...

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા, ભાજપના વિધાનસભ્ય અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે બપોરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેને એમના નિવાસસ્થાને જઈને મળતાં રાજકીય...

હસન અલીની પત્ની સામિયા મૂળ હરિયાણાની છે

લાહોરઃ ગઈ કાલે દુબઈમાં રમાઈ ગયેલી T20 વર્લ્ડ કપ-2021ની સેમી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે પાકિસ્તાનનો પરાજય થતાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીની સોશિયલ મિડિયા પર ખૂબ મજાક ઉડાવાઈ રહી...

મુખ્યપ્રધાન ઠાકરેએ મુંબાદેવી માતાનાં દર્શન કર્યાં…

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મુંબઈમાં શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે જઈને દર્શન કર્યા હતા.

શિખર ધવને પત્ની આયશા સાથે છૂટાછેડા લીધા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર શિખર ધવન અને તેની પત્ની આયશા મુખર્જી આઠ વર્ષના લગ્નજીવન બાદ છૂટાં થયાં છે. બંનેએ છૂટાછેડા લીધાં હોવાનું આયેશાએ એનાં ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે. એણે...

સાયરાબાનુની તબિયત બગડતાં હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ

મુંબઈઃ હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી સાયરા બાનુની તબિયત બગડતાં એમને ખાર ઉપનગરની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. સ્વ. અભિનેતા દિલીપકુમારના પત્નીને ત્રણ દિવસ પહેલાં બ્લડ પ્રેશર સંબંધિત તકલીફો...

નીના ગુપ્તાનું સપનું સાકાર: ‘ગુડબાય’માં અમિતાભની પત્ની

મુંબઈઃ અમિતાભ બચ્ચન એક નવી ફિલ્મમાં જોવા મળશે, જેનું શિર્ષક છે ‘ગુડબાય’. આ ફિલ્મ માટે પીઢ અભિનેત્રી નીના ગુપ્તાને પણ સાઈન કરવામાં આવ્યાં છે. એ બિગ બીના પત્નીનો રોલ...

‘પતિનો પગાર વધે તો પત્ની ભરણપોષણભથ્થા-વધારાની હકદાર’

ચંડીગઢઃ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં સ્પષ્ટ કરી દીધું છે કે લગ્નજીવનમાં વિવાદ ઊભો થયા બાદની સ્થિતિમાં જો પતિનો પગાર વધે તો અલગ રહેતી પત્ની પણ એનાં...