Home Tags Wellness

Tag: Wellness

શરીરરૂપી રથના આ પરિબળોને જાણો

ઋષિ પતંજલિએ યોગસૂત્રમાં ૪ પદ વર્ણવ્યા છે. સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ અને કૈવલ્યપાદ. સાધનપાદમાં પહેલા પગથિયાને ક્રિયાયોગ એવું નામ આપવામાં આવ્યું છે. કર્મ દ્વારા યોગ માર્ગમાં પ્રગતિ કરવી હોય એને...

હોલિસ્ટીક હેલ્થ ગુરૂ મિકી મહેતા ટર્ન્સ 50!!

જાણીતા હોલિસ્ટીક હેલ્થ ગુરૂ અને કોર્પોરેટ લાઇફ કોચ મિકી મહેતા માટે યોગ અને વેલનેસ એ ફ્કત કોવિડના સમયગાળામાં ઇમ્યુનિટી વધારવા માટેના ઉપાય માત્ર નથી, એમના માટે તો એ જીવનશૈલી...

લોકડાઉનમાં સમયનો સદુપયોગઃ મલાઈકા ઓનલાઈન યોગ શીખે...

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા, રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા ધનુષ, હોલીવૂડ અભિનેત્રી જેનિફર લોપેઝ અને એલેક્સ રોડ્રિગ્ઝ અને માર્ક મેસ્ટ્રોવ (જેને ફિટનેસ ક્ષેત્રના સ્ટીવ જોબ્સ કહેવામાં આવે છે) જેવી હસ્તીઓ...

તમારા જીવનને ફરી બનાવો વસંતમય

શક્તિ પ્રાપ્ત કરવા, તેજસ્વી અને આનંદી બનવા માટેનો આ છે શ્રેષ્ઠ કાર્યક્રમ આપણે આપણા નોકરી-ધંધાના દૈનિક કામકાજ તેમજ ઘરના રૂટિનમાં  ઘણી વાર એટલા બધા અટવાઈ જતા હોઈએ છીએ કે આપણે...

પીઠનો દુખાવોઃ તકલીફને સમજો, છૂટકારો મેળવો

પીઠનો દુખાવોઃ તમે પીઠના દુખાવાને સમજી શકો, એને રોકી શકો અને છૂટકારો મેળવી શકો એવી ટોપ ટિપ્સ આપણી પીઠ કે કરોડરજ્જુ 33-હાડકાની બનેલી હોય છે અને અંગ્રેજી અક્ષર 'S' ગોઠવાયેલી હોય...

સ્વાસ્થ્ય ટકાવી રાખવાના આ આઠ સરળ સિધ્ધાંત...

ગ્લોબલ વેલનેસ ગુરુ અને સિંગાપોરસ્થિત સિનિયર કન્સલ્ટન્ટ સુજાતા કૌલગી અહીં શેર કરે છે એમનાં શ્રેષ્ઠ સ્વાસ્થ્ય મંત્રો, સાથે દર્શાવ્યાં છે સરળ અને વ્યવહારુ દ્રષ્ટાંતો, જે દ્વારા તમે તમારા જીવનને પ્રફુલ્લિત...

વરસાદનું પાણી ત્વચા અને કેન્સરમાં લાભદાયક!

પહેલો વરસાદ! એ ભીંજાવાની મજા! અને પછી ગરમાગરમ ચા પીવાનો આનંદ! મુંબઈમાં અને ગુજરાતમાં અનેક ઠેકાણે વરસાદે દેખા દઈ દીધી છે અને ભલું થશે તો ૧૧મીથી એટલે કે આવતીકાલથી મેઘરાજા...

આજે છે પહેલો વિશ્વ સાઇકલ દિવસ, ચલાવો...

આજે (૩ જૂને) વિશ્વનો પહેલો સાઇકલ દિવસ ઉજવાશે. ઘણી વાર કોઈ ચીજ છોડ્યા કે ગુમાવ્યા પછી જ તેની કિંમત સમજાતી હોય છે. પહેલાં સાઇકલ હોવી એ મોટી જણસ હતી....

લીલું મરચું સૌંદર્ય અને યુવાની ટકાવી રાખે...

લીલાં મરચાં. મરચાંના નામથી ગાંઠીયા યાદ આવી જાય, ભજીયાં યાદ આવી જાય, એ પછી યાદ આવી જાય ગોટા. ખમણ હોય કે ઢોકળાં તેની સાથે તળેલા લીલા મરચા તો જોઈએ...

તંદુરસ્તી માટે આ ત્રિરંગ- ભોજનમાં અપનાવો

હમણાં પ્રજાસત્તાક દિવસ ધામધૂમથી ઉજવાયો. દેશભક્તિની લહેર પૂરા દેશમાં પ્રસરી ગઈ. આશા રાખીએ કે આ લહેર આ વેબસાઇટ વાંચનારા લોકોના મનમાં બારે માસ દોડે છે. અને તેથી જ આરોગ્યમાં...