Home Tags War

Tag: War

ઓઇલ કંપનીઓના આશરે રૂ. 1000 કરોડ રશિયામાં...

નવી દિલ્હીઃ યુક્રેન પર હુમલો કર્યા પછી રશિયાએ ડોલરમાં થનારી વિદેશી ચુકવણી પર પ્રતિબંધ મૂકતાં ભારતીય ઓઇલ કંપનીઓની આઠ અબજ રૂબલ (આશરે રૂ. 1000 કરોડ)ની આવક રશિયામાં ફસાઈ ગઈ...

કેન્દ્ર મોંઘવારીને કાબૂમાં કરવા રૂ. બે લાખ...

નવી દિલ્હીઃ દેશમાં જ નહીં, પણ વિશ્વમાં હાલના દિવસોમાં મોંઘવારીના દરમાં નોંધપાત્ર વધારો થયો છે. કેટલીય મધ્યસ્થ બેન્કે મોંઘવારી પર કાબૂ મેળવવા માટે વ્યાજદરો વધારી રહી છે, ત્યારે કેન્દ્ર...

શું ભારત ક્વાડથી બહાર થશે?

નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન યુદ્ધને પગલે વિશ્વના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. આ યુદ્ધમાં ભારતનું તટસ્થ વલણ અમેરિકાને ખટકી રહ્યું છે. એ માટે અમેરિકા અનેક વાર ભારતને ઠમઠોરી ચૂક્યું...

પુતિન સામે બળવાનું જોખમ વધી રહ્યું છે

મોસ્કોઃ યૂક્રેન પર આક્રમણ કર્યા બાદ એની સાથે યુદ્ધ 28 દિવસ બાદ પણ ચાલુ છે ત્યારે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સામે રશિયન ગુપ્તચર સંસ્થા ફેડરેશન સિક્યુરિટી સર્વિસ (એફએસબી) દ્વારા...

યુક્રેનના ભૂતપૂર્વ MPનાં પત્નીએ નાણાં લઈને ભાગવાના...

કિવઃ રશિયા-યુક્રેન યુદ્ધનો 26મો દિવસ છે. યુક્રેનના ભૂતપૂર્વ સંસદસભ્ય કોત્વિત્સ્કીનાં પત્નીએ 2.8 કરોડ ડોલર અને 13 લાખ યુરો લઈને દેશમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે યુદ્ધગ્રસ્ત યુક્રેનથી વચવા ઝકારપટ્ટિયા...

રશિયા-યુક્રેન યુદ્ધઃ બાઇડને પુતિનને વોર ક્રિમિનલ ગણાવ્યા

વોશિંગ્ટનઃ યુક્રેન-રશિયા વચ્ચે જંગનો આજે 22મો દિવસ છે. છ દેશોએ યુક્રેનમાં માનવીય સ્થિતિ પર ચર્ચા કરવા માટે UNSCની ઇમર્જન્સી બેઠક બોલાવી છે. યુક્રેને દાવો કર્યો હતો કે એણે રશિયન...

રૂપે કાર્ડ વિસા, માસ્ટર કાર્ડનો વિકલ્પ બની...

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેનની લડાઈના બહુ પહેલાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય કાર્ડ નેટવર્કની વિસા અને માસ્ટરકાર્ડની સામે દેશવાસીઓને રૂપે કાર્ડના વપરાશ પર ભાર મૂક્યો હતો. તેમણે...

શાંતિમંત્રણા માટે પુતિનને યેરુસલેમમાં મળવા ઝેલેન્સ્કી તૈયાર

કિવઃ યૂક્રેન પર રશિયાના આક્રમણ બાદ બંને પડોશી દેશ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. આજે 18મો દિવસ છે. આખી દુનિયા આને કારણે તંગ છે. યૂક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું...

અમે જવાબ આપીશું તો ત્રીજું વિશ્વ યુદ્ધ...

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને કહ્યું હતું કે તેમણે લાતવિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા અને રોમાનિયા જેવા રશિયાથી લાગેલી સરહદો પર 12,000 સૈનિકો તહેનાત કર્યા છે અને વ્લાદિમિર પુતિન યુક્રેનની સામે...

UAEએ ઉત્પાદન વધારતાં ક્રૂડની કિંમતમાં ઘટાડાનું વલણ

મેલબોર્નઃ સંયુક્ત આરબ અમિરાત (UAE)એ ક્રૂડનું ઉત્પાદન વધારવાના સંકેત આપતાં વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં રેકોર્ડ સ્તરથી 18 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાથી બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ આશરે...