Tag: Viktor Axelsen
ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટનની ફાઇનલમાં લક્ષ્ય સેન હાર્યો
નવી દિલ્હીઃ ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનને ઓલ ઇન્ગલેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. શનિવારે રમાયેલી ફાઇનલ મેચમાં ટોચના વિજેતા અને ડેન્માર્કના વિક્ટર એક્સેલસેનથી 21-10,21-15,થી હારી...