Home Tags Valentines Day

Tag: Valentines Day

સાગર કિનારે, દિલ યે પૂકારે.. – મેઘા...

પ્રિય સાગર સાગર-મેઘાનો પ્રેમ એટલે જળ. પ્રેમને શબ્દમાં કહેવો અઘરો છે.  પણ કહેવા કરતાં એને કઈ રીતે નિભાવવો એ કોઈ તમારાથી શીખે. જેમ મેઘા વગર સાગર અધૂરો છે એમ સાગર વગર...

લાગણી, સંસ્મરણો અને અખૂટ ભાવના: રાજવી જોષીપૂરા

"Hey, Sweetheart! આ સંબોધન એટલા માટે, કારણ કે ઉપરોક્ત શબ્દ એ જ તમારા નામનો સમાનાર્થી છે. જ્યારે લાગણીના વાદળાં ફાટ્યા ત્યારે બન્યો સ્નેહનો સમુદ્ર- એટલે કે તમારું મન. અંગ્રેજીમાં એક...

આપ છો પ્રેમ ને હું તો… :...

પ્રિય સર્જનહાર, રાસ રસીલો રચ્યો તમે પ્રેમભર્યો સંસાર હું રસિક, પ્રેમથી માણું; હૈયું કહે આભાર! પ્રતિ-પ્રક્રિયામાં છલકતો જાય- અદ્ભૂત અલૌકિક પ્રેમ, હું કેમ કરી દર્શાવું મારો, તમારા પ્રત્યેનો પ્રેમ! પ્રભાતે તમારું સ્મરણ કરતાં-કરતાં કરું બગીચે...

પ્રેમ એ બધું જ ભૂલી જવાની વસ્તુ...

હૅપ્પી વેલેન્ટાઇન ડે ડીયર માધુ... આજકાલ પરણિત સ્ત્રી કે પુરુષનાં મોઢે ઘણીવાર સાંભળવા મળે છે કે હવે શું કરવાનું "વેલેન્ટાઇન ડે" ઉજવીને, લગ્ન તો થઇ ગયા. એ બધું તો લગ્ન...

તને પહેલી વાર મળ્યા પછી… : અલ્પેશ સોલંકી

પ્રિય જ્યોતિ, મારા રુદિયાના સ્પંદનમાં ન જાણે કેવું બાણ વાગ્યું તું , મોજાઓના વમળ ઊઠી હૈયામાં એવું તુફાન જાગ્યું તું, હા, તને પહેલી વાર મળ્યા પછી કંઈક એવું લાગ્યું તું ... નહોતી ખબર મને કઈ ઘડી ખેંચાયો તારી બાજુ, બધું જ કરતા પણ કોઈ પણ કાબુ નહોતો મારી બાજુ, ક્યાંથી ખબર કે કહેવાય છે જેને પ્રેમ, તે આવી બલા છે, પોતાનાથી પોતાને દૂર કરતી આ તો એવી જાદુની કળા છે, મને તો મારું ધરતી ને આકાશ ત્યારે સૌથી સુનહેરું લાગ્યું તું, હા, તને પહેલીવાર મળ્યા પછી કંઈક એવું લાગ્યું તું ... રોજ તું ક્યારે આવે બસ તે જ વાટ હતી મારા મનને, ઝણઝણાટી વ્યાપી જાય જો કોઈ વાર સ્પર્શી જાય તું તનને, તારી સાથે જ વાતો કર્યા કરું એવું મનમાં થયા કરે, તું પાસે જ બેસી રહે એવું મન ચાહ્યા કરે, તારી સાથે જિંદગીનો હર ક્ષણ વીતાવું એવું મનમાં અરમાન આવ્યું તું, હા, તને પહેલીવાર મળ્યા પછી કંઈક એવું લાગ્યું તું ... પામવાની હતી તને ચાહ પણ કહેતા લાગતો’તો ડર, તને ગુમાવી દઈશ જો તને મંજુર ના હો અગર, તને મેળવવાના રસ્તા પણ ક્યાં હતા આસાન, ચારે બાજુ હતા બસ કંટકોના જ મેદાન, તો પણ તને પોતાની બનાવું એવું સ્વપ્ન તો આંખોમાં જાગ્યું તું, હા, તને પહેલી વાર મળ્યા પછી કંઈક એવું લાગ્યું તું ... પીળા પાનખરમાં પાન ખરી વસંતની લહેર આવી, મારી જિંદગીની દરેક ઋતુમાં તું અનેરી મહેક લાવી, પહેલા વરસાદની ભીની ફોરમ જેવી પ્યારી છે તું, સૂરજની પહેલી કિરણ, સાંજની મધમાતી લાલી છે તું, મેં હંમેશાં આવા જ જીવનસાથી માટે વિચાર્યું તું, હા, તને પહેલી વાર મળ્યા પછી કંઈક એવું લાગ્યું તું ... તું જો આજે મારી સંગ છે, તો મારી જિંદગીમાં પ્રેમનો રંગ છે, તારા વિના એક ક્ષણની કલ્પના પણ મુશ્કિલ છે, મને તો તારી ખુશીમાં જ બધી ખુશી હાંસિલ છે, તેં તો મને એથીય વિશેષ આપ્યું જેનું મેં કદી મનમાં કોડ રાખ્યું તું, હા, તને પહેલીવાર મળ્યા પછી કંઈક એવું લાગ્યું તું .. - તારો અલ્પેશ  

તારી અને માત્ર તારી જ… :...

પ્રિય કુનાલ, ચાર વર્ષ ઘણા ઝડપથી પસાર થઇ ગયાં. લગ્ન પહેલાં કદાચ એક આકર્ષણ હતું નવા સંબંધનુ, અરેન્જ મેરેજ હોવા છતાં આપણને પૂરતો સમય મળ્યો એક બીજાને ઓળખવાનો, પણ સાચું...

મારા જીવનનો અતૂટ હિસ્સો: વિવેક માણીયા

વાહલી ઋતુ (રૂત્વી એચ ગુજરાતી),  આપણે બન્ને સાથે હોય તેવો આ પેહલા વેલેન્ટાઇન ડે છે. એટલે હું તને કંઇક કહેવા પણ માંગુ છું. તારું નામ તો રુત્વી છે પણ પ્રેમ...

કિસ ડે: ઈશ્ક પર મિર્ઝા ગાલિબના આ...

નવી દિલ્હી: હેપ્પી કિસ ડે, વેલેન્ટાઈન વીકમાં 13 ફેબ્રુઆરીએ એટલે કે આજે છે કિસ ડે. કિસ ડેના એક દિવસ પછી આવે છે વેલેન્ટાઈ ડે. વેલેન્ટાઈન ડેના દિવસનો શેરો શાયરી...

હૃદયનું આરોગ્ય જાળવવા માટેની ટિપ્સ

મારે ખાસ આભાર માનવો રહ્યો કાર્ડિયોલોજિસ્ટ ડો. મહિમા છાજેડનો, જેમણે મને આ લેખ માટે એમની કિંમતી મેડિકલ સલાહ આપી. વેલેન્ટાઈન્સ ડે નજીકમાં છે અને આપણી ચારેબાજુએ લાલ રંગના હૃદય જોવા...

યાદ આવે છે, આપણી ઓળખાણ પછીનો એ...

આલાપ, આમ તો ફેબ્રુઆરી મહિનો હળવી ઠંડીનો મહિનો છે પરંતુ છેલ્લા પાંત્રીસ વર્ષથી આ માસ મારા માટે અતિ દાહક રહ્યો છે કેમ કે આ મહિનો એટલે વેલેન્ટાઈન-ડે અને આ પ્રેમીઓનો...