Tag: Vadtal
વડતાલનો પવિત્ર યાત્રાધામોની યાદીમાં સમાવેશ કરાશેઃ CM
ગાંધીનગર- સ્વામિનારાયણ સંપ્રદાય માટે પરમ આસ્થાની ભૂમિ સમાન વડતાલને, ગુજરાતના પવિત્ર યાત્રાધામોની યાદીમાં સમાવી લેવાનો સંકેત મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમે ધર્મદંડને રાજદંડથી સર્વોપરી...