Home Tags Vadodara

Tag: Vadodara

રાજ્યમાં રાત્રિ-કરફ્યુ 15 ફેબ્રુઆરી સુધી યથાવત્

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ 15 ફેબ્રઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. આ રાત્રિ કરફ્યુ રાત્રે 11 કલાકથી છ કલાક સુધી અમલમાં રહેશે. સરકારે આ સાથે લગ્ન...

અસલમ બોડિયા, બિચ્છુ-ગેંગ સામે ‘ગુજસીટોક’ હેઠળ કેસ

વડોદરાઃ રાજ્ય સરકારે એક વર્ષ પહેલાં મૂકેલા આતંકવાદ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (ગુજસીટોક)નો વડોદરામાં સૌપ્રથમ વાર અમલ કરવામાં આવ્યો હતો. શહેરમાં...

પશ્ચિમ રેલવેની મહિલાઓ દ્વારા સંચાલિત ગૂડ્સ ટ્રેન

મુંબઈઃ ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે વિભાગે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. આ વિભાગ પર ગઈ પાંચ જાન્યુઆરીએ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈથી ગુજરાતના વડોદરા સુધી એક માલગાડી દોડાવવામાં આવી...

વડોદરામાં 70% શેરી કૂતરાઓનું ખસીકરણ કરાયું

વડોદરાઃ  વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ, ઇન્ડિયા (HSI) દ્વારા શહેરમાં 70 ટકા શેરી કૂતરાનું ખસીકરણ તથા રસીકરણનું કાર્ય ચાર માસથી પણ ઓછા સમયમાં સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું...

વડોદરામાં રેલવેના 190 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

વડોદરાઃ શહેરમાં કોરોના વાઈરસ રોગચાળો ફેલાવાની સ્થિતિ ચિંતાજનક બની છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય ખાતું કોરોનાની સ્થિતિ કાબૂમાં હોવાના દાવા કરે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ જ છે. રાજ્ય સરકારે...

ગુજરાતના ચારેય-શહેરોમાં માત્ર રાતનો જ કર્ફ્યુ: રૂપાણી

અમદાવાદઃ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે સાંજે રાજ્યની જનતાને ઈલેક્ટ્રોનિક માધ્યમથી સંબોધિત કરી હતી અને મહત્ત્વની જાહેરાત કરી હતી કે આવતીકાલથી રાજ્યના ચારેય મોટા શહેર - અમદાવાદ, વડોદરા,...

કોરોનાનો કેરઃ સુરત, વડોદરા, રાજકોટમાં પણ રાત્રિ-કરફ્યુ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ બાદ સુરત, રાજકોટ અને વડોદરામાં પણ રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગે આજે સાંજે સમીક્ષા બેઠક...

વડોદરામાં ટેમ્પો-ડમ્પર અથડાયાઃ 11નાં મોત, 18 ઘાયલ

અમદાવાદઃ વડોદરાના નેશનલ હાઇવે પરની વાઘોડિયા ચોકડી પાસે આઇસર ટેમ્પો અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં કમસે કમ 11 યાત્રીઓનાં મોત થયાં છે અને 17 જેટલા યાત્રીઓ...

કૃણાલ પંડ્યાની મુંબઈ એરપોર્ટ પર પૂછપરછ કરાઈ

મુંબઈઃ વડોદરાનિવાસી ક્રિકેટર અને આઈપીએલ-2020 સ્પર્ધામાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ખેલાડી કૃણાલ પંડ્યા ગઈ કાલે દુબઈથી મુંબઈ આવી પહોંચ્યા બાદ એરપોર્ટ પર એને અટકાવવામાં આવ્યો હતો. એની પાસે અઘોષિત સોનું...