Home Tags United Nations

Tag: United Nations

રશિયન આક્રમણથી યૂક્રેનમાં અત્યારસુધીમાં 142 બાળકોનાં મરણ

સંયુક્ત રાષ્ટ્ર (UN): સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ જણાવ્યું છે કે રશિયાએ તેના પડોશી દેશ યૂક્રેન પર આક્રમણ કર્યાને આજે 6 અઠવાડિયા વીતી ગયા છે. રશિયાના હુમલાઓને કારણે અત્યાર સુધીમાં યૂક્રેનમાં...

SIIએ અંધ-બધિર લોકોનાં જીવન પરિવર્તનનાં 25 વર્ષ...

અમદાવાદઃ સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા અંધ-બધિરતા ધરાવતા લોકોની સેવા માટે કામ કરે છે, મંગળવારે તેમની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થયાંની ઉજવણી કરી હતી. ભારતમાં અંધ-બધિર બાળકો અને પુખ્ત વયના લોકોની સંખ્યા...

યૂએન વીમેન દ્વારા હરિની રાણાની પસંદગી

મુંબઈઃ ગુજરાતી સમાજને ગર્વ થાય એવા સમાચાર છે. મુંબઈસ્થિત જાણીતાં સ્પોર્ટ્સ પત્રકાર-તંત્રી હરિની રાણાને સંયુક્ત રાષ્ટ્ર મહિલા સંસ્થા દ્વારા જનરેશન ઈક્વાલિટી એલી ફોર ઈન્ડિયા એન્ડ એશિયા (ભારત અને એશિયા...

UNનું તાકીદનું-સત્ર બોલાવવા માટેના મતદાનમાં ભારત ગેરહાજર

ન્યૂયોર્કઃ રશિયાએ તેના પડોશી યૂક્રેન પર કરેલા લશ્કરી આક્રમણને વખોડી કાઢવા અને ભાવિ પગલાં નક્કી કરવા માટે 193-સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) મહાસમિતિનું તાકીદનું વિશેષ સત્ર બોલાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર...

ખાદ્ય પદાર્થોની કિંમતો 2021માં ઊંચા સ્તરે પહોંચી

પેરિસઃ વિશ્વમાં ખાણીપીણીની ચીજવસ્તુઓની કિંમતોમાં સતત ચાર મહિના સુધી વધારા પછી ડિસેમ્બરમાં થોડો ઘટાડો થયો હતો. જોકે 2021માં ખાદ્ય પદાર્થોની કિંમતોમાં આશરે 28 ટકા વધી હતી, જે વર્ષ 2011...

વિશ્વમાં વિસ્થાપિતોની સંખ્યા 8.4 કરોડથી વધુ હોવાની...

ન્યુ યોર્કઃ હિંસા, અસુરક્ષા અને જળવાયુ પરિવર્તનની અસરોને લીધે જેમ-જેમ વધુ ને વધુ લોકો ભાગે છે, એને કારણે વૈશ્વિક સ્તરે ફરજિયાત વિસ્થાપિતો થવાવાળાની સંખ્યા 8.4 કરોડથી વધુ છે, એમ...

ડેટા પ્રતિબંધથી GDPમાં $17 અબજ સુધીનો ઘટાડો...

નવી દિલ્હીઃ ડેટા નિયંત્રણ નીતિ ભારતની ડિજિટલ સર્વિસિસની નિકાસને સીમિત કરી દેશે અને દેશના GDPમાં 0.2 ટકાથી 0.34 ટકા સુધીનો ઘટાડો કરે એવી શક્યતા છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રની...

મોદીનું અમેરિકામાં ઉષ્માભર્યું સ્વાગત; શુક્રવારે બાઈડનને મળશે

વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચાર-દિવસની સત્તાવાર યાત્રા માટે અમેરિકા પહોંચી ગયા છે. તેઓ આવતીકાલે પાટનગર વોશિંગ્ટન ડી.સી.માં વ્હાઈટ હાઉસ ખાતે અમેરિકી પ્રમુખ જૉ બાઈડન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે....

UNSCની બેઠકો યોજનાર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન

ન્યૂયોર્ક/નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC - યૂનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ)નું પ્રમુખપદ વારાફરતી ક્રમ પ્રમાણે આજથી એક મહિના માટે ભારતના હાથમાં સોંપાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી UNSC...

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સુકાન ભારતના હાથોમાં

જિનિવાઃ ભારતના હાથોમાં પહેલી ઓગસ્ટથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સુકાન હશે. ભારત અધ્યક્ષતાપદ સંભાળવા દરમ્યાન ભારત સમુદ્રી સુરક્ષા, શાંતિ રક્ષા અને આતંકવાદને અટકાવવા જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરશે...