Home Tags Union Territory

Tag: Union Territory

પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાગશેઃ સૂત્ર

પુડુચેરીઃ પુડ્ડુચેરીના મુખ્ય પ્રધાન વી. નારાયણસામી અને સત્તારૂઢ કોંગ્રેસ-દ્રમુખ ગઠબંધનના વિધાનસભ્યોએ સોમવારે વિશ્વાસમતમાં સરકારની હાર પછી ઉપ-રાજ્યપાલ તમિલિસાઇ સુંદરરાજનને રાજીનામાં સોંપ્યાં હતાં. આ પહેલાં વિધાનસભામાં વિશ્વાસમત પ્રસ્તાવ પર મતદાનથી...

લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ અમને માન્ય નથીઃ ચીન

બીજિંગઃ ચીન લદાખને ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે સ્વીકારતું નથી. ભારતે એને ગેરકાયદેસર રીતે સ્થાપિત કરી દીધો છે. એવી જ રીતે અરૂણાચલ પ્રદેશને પણ અમે ભારતના રાજ્ય તરીકે સ્વીકારતા નથી....

NDDBએ લદાખ સાથે MOU કર્યા

આણંદઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં ડેરી ઉદ્યોગ અને ગ્રામ્ય આજીવિકાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી NDDB અને કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખના વહીવટી તંત્રે સર્વે હાથ ધરવા માટે એક MOU કર્યા છે. NDDBનો...

કેન્દ્રએ જમ્મુ-કાશ્મીર ડોમિસાઇલ એક્ટમાં સુધારો કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા મંગળવારે જારી કરાયેલા નવા નિયમ મુજબ ઓછામાં ઓછાં પંદર વર્ષ જમ્મુ-કાશ્મીરમાં રહેતી વ્યક્તિ હવે કેન્દ્રશાસિત પ્રદેશનો રહેવાસી (ડોમિસાઇલ) વ્યક્તિ ગણાશે. કેન્દ્ર સરકારે બહાર પાડેલા...

J&Kમાં સીમાંકન પંચની રચનાથી રાજકીય ગરમાવો

શ્રીનગરઃ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પંચની રચનાથી રાજકીય ગરમાવો ફરી વધી રહ્યો છે. ભાજપ અને પેન્થર્સ પાર્ટી આને યોગ્ય પગલું માની રહી છે, પણ અન્ય પાર્ટીઓ એનો વિરોધ શરૂ...

16 વિદેશી રાજદૂતો જમ્મુ-કશ્મીરની મુલાકાત માટે શ્રીનગર...

શ્રીનગર - લેટિન અમેરિકા, આફ્રિકા અને મધ્યપૂર્વ વિસ્તારોના અમુક દેશોનાં 16 રાજદૂતો કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરની મુલાકાત માટે આજે અહીં આવી પહોંચ્યાં છે. તેઓ અહીં બે દિવસ રહેશે...

370 કલમ રદ થયા પછી કચ્છ હવે...

અમદાવાદઃ કલમ 370 હટાવાયાં બાદ હવે જમ્મુ-કશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયાં છે. આ સાથે ભારતને પોતાનો સૌથી મોટો નવો જિલ્લો મળ્યો છે. આ જિલ્લો છે...

આર્ટિકલ 370: લદાખ માટે મોટી ભેટ, હવે...

નવી દિલ્હી- કેન્દ્રની મોદી સરકારએ ઐતિહાસિક નિર્ણય કરતા સોમવારે જમ્મુ-કશ્મીર પુનર્ગઠન અને આર્ટિકલ 370ને દૂર કરવા સંબંધિત સંકલ્પને પસાર કરી લીધો. એની સાથે જ જમ્મુ-કશ્મીરને બંધારણ દ્વારા આપેલા વિશેષ...