Home Tags Uddhav Thackeray

Tag: Uddhav Thackeray

ઠાકરેની સહીવાળી ફાઈલ સાથે છેડછાડઃ પોલીસમાં ફરિયાદ

મુંબઈઃ અત્રે મહારાષ્ટ્ર સરકારના વહીવટીય મુખ્યાલય (સચિવાલય કે મંત્રાલય)ની સુરક્ષા વ્યવસ્થામાં મોટું અને ગંભીર પ્રકારનું ઉલ્લંઘન થયાનો કિસ્સો બન્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સહી કરેલી એક ફાઈલ...

આગથી રૂ.1000 કરોડની ખોટ ગઈઃ પૂનાવાલા (સીરમ)

પુણેઃ 'કોવિશીલ્ડ' કોરોના રસીની ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કંપનીમાં ગઈ કાલે પાંચ કામદારોનો ભોગ લેનાર ભીષણ આગની દુર્ઘટના બાદ આજે, કંપનીના સીઈઓ અદર પૂનાવાલાએ પત્રકાર પરિષદમાં પુનરોચ્ચાર કર્યો...

મહારાષ્ટ્ર સરકારે ફડણવીસ, રાજ ઠાકરેની સુરક્ષા ઘટાડી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકારે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (ભાજપ) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી...

10-જાન્યુઆરીએ ગુજરાતી સમાજ સાથે ઉદ્ધવ ઠાકરેનો સંવાદ

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે શહેરમાં વસતા ગુજરાતી સમાજનાં લોકો સાથે સંવાદ કરવાના છે. આ કાર્યક્રમ આવતી 10 જાન્યુઆરીએ નિર્ધારિત છે. એને શિર્ષક અપાયું...

મહારાષ્ટ્રમાં 6-મહિના સુધી માસ્ક પહેરવાનું ફરજિયાતઃ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે જણાવ્યું કે કોરોના વાઈરસ મહાબીમારીનો ફેલાવો રોકવા માટે મહારાષ્ટ્રમાં આવતા છ મહિના સુધી માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. સોશિયલ મિડિયા પર રાજ્યની જનતા સાથે...

મુંબઈગરાંઓ માટે 26 ઈલેક્ટ્રિક AC બસનું CM...

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહાનગરપાલિકા સંચાલિત ‘બેસ્ટ’ કંપની (બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ)ની સિટી બસ સેવા માટે ટાટા મોટર્સ દ્વારા નિર્મિત 26 ઈલેક્ટિક એરકન્ડિશન્ડ બસોનું આજે લોકાર્પણ...

મહારાષ્ટ્રના રણજીતસિંહ ડિસલે બન્યા દુનિયાના સર્વશ્રેષ્ઠ શિક્ષક

મુંબઈઃ યૂનેસ્કો અને લંડનસ્થિત વાર્કી ફાઉન્ડેશન વતી આપવામાં આવતું 'ગ્લોબલ ટીચર પ્રાઈઝ' આ વખતે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પરિતેવાડી ગામની જિલ્લા પરિષદ સ્તરની પ્રાથમિક શાળાના શિક્ષક રણજીતસિંહ ડિસલેએ જીત્યું છે....

ઉર્મિલા માતોંડકર શિવસેનામાં સામેલ; ‘શિવબંધન’ ધારણ કર્યું

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે આજથી રાજકારણમાં પોતાની સફર નવેસરથી શરૂ કરી છે. એમણે કોંગ્રેસનો સાથ-હાથ છોડી દીધો છે અને આજે વિધિવત્ શિવસેનામાં સામેલ થયાં છે. આજે અહીં બાન્દ્રા...

મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન-રાત્રિ કર્ફ્યૂ નહીં

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસ મહાબીમારીના કેસ વધી રહ્યા છે તે છતાં રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ ન કરવાનો મહાવિકાસ આઘાડી સરકારે નિર્ણય લીધો છે. ગઈ કાલે અહીં મળેલી પ્રધાનમંડળની બેઠકમાં...