Tag: Training
નીરજ ચોપરા ભાલાફેંકની તાલીમ લેવા તૂર્કી જશે
નવી દિલ્હીઃ ઓલિમ્પિક ગેમ્સમાં ભાલાફેંક રમતમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા તૂર્કી જશે અને ત્યાંના ગ્લોરિયા સ્પોર્ટ્સ અરીનામાં આ રમતની વધારે તાલીમ લેશે. આ તાલીમ કાર્યક્રમ 61 દિવસ ચાલશે.
25...
પાઇલટ ટ્રેનિંગમાં ચૂક બદલ એર એશિયા પર...
નવી દિલ્હીઃ એર એશિયા( ઈન્ડિયા) લિમિટેડ પર ઉડ્ડયન નિયામક DGCAએ રૂ. 20 લાખનો દંડ ફટકાર્યો છે. DGCAના નિરીક્ષણ અભિયાનમાં માલૂમ પડ્યું હતું કે પાઇલટ પ્રવીણતા તપાસ- ઇન્સ્ટ્રુમેન્ટ રેટિંગ તપાસ...
અદાણી ગ્રુપની MPમાં રૂ. 60,000 કરોડના રોકાણની...
ઇન્દોરઃ પોર્ટની સાથે-સાથે ઊર્જા ક્ષેત્રમાં વિસ્તરણ કરી રહેલા અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે તેની ખનિજ એન્વેષણ, ઊર્જા, કૃષિ, રિન્યુએબલ ઊર્જા અને કોલસાં ક્ષેત્રોમાં રૂ. 60,000 કરોડના મૂડીરોકાણની યોજના છે....
સ્ટોન આર્ટીસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ(SAPTI) દ્વારા ‘શિલ્પોત્સવ’
અમદાવાદ: અંબાજીને શિલ્પકલાનું વિશ્વવિખ્યાત કેંદ્ર બનાવવા, સ્ટોન આર્ટીસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (SAPTI) શિલ્પોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પથ્થરને કોતરવાની શિલ્પકલા (સ્ટોન સ્કલ્પચર) અંગે નિષ્ણાતો દ્વારા ચર્ચા-ગોષ્ઠી કરવામાં આવશે....
ટ્રાન્સજેન્ડરોને શિક્ષણ આપી પગભર બનાવવા અમદાવાદની આંબેડકર...
અમદાવાદ શહેરના ભરચક માર્ગો પર દુકાનો અને રહેણાંક વિસ્તારોમાં પોતાની આગવી શૈલીમાં ઉત્સવો, તહેવારોમાં ઉઘરાણું કરતાં એક ટ્રાન્સજેન્ડર (તૃતિયપંથી)ને અટકાવીને પૂછવામાં આવ્યું: 'તારે ભણવું છે....?' શિલ્પા નામના એ ટ્રાન્સજેન્ડરે જવાબ...
તિહાડ જેલમાં કેદીઓને તાલીમ આપી રહ્યો છે...
નવી દિલ્હીઃ પહેલવાન સાગરની ધનખડની હત્યાના મામલે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવેલા અને પછી તિહાડ જેલમાં બંધ ઓલિમ્પિયન સુશીલ કુમાર કેદીઓને ફિટનેસ અને રેસલિંગની ટ્રેનિંગ આપી...
‘એમેઝોનની વેરહાઉસ નીતિ કર્મચારીઓ માટે જોખમી’
સેન ફ્રાન્સિસ્કોઃ અમેરિકાના ઈલિનોઈ રાજ્યમાં એમેઝોનનું વેરહાઉસ ધ્વસ્ત થતા છ જણના નિપજેલા મરણની ઘટનાને કારણે ઈ-કોમર્સ ક્ષેત્રની આ અગ્રગણ્ય કંપની સામે અમેરિકાની સરકાર તપાસ ચલાવે એવી શક્યતા છે. કારણ...
નીરજ ચોપરાએ અમેરિકામાં તાલીમ શરૂ કરી
સેન ડિયેગો (કેલિફોર્નિયા): ટોક્યો ઓલિમ્પિક્સ-2021માં ભાલાફેંક (જેવેલિન થ્રો) રમતમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવનાર નીરજ ચોપરા અમેરિકામાં પહોંચી ગયો છે. અહીં તેણે ઓફ્ફ-સીઝન તાલીમ લેવાનું શરૂ કરી દીધું છે. તેણે...