Home Tags Tourist

Tag: Tourist

UAEએ ઇન્ડિગોની ફ્લાઇટો પર એક-સપ્તાહ પ્રતિબંધ મૂક્યો

અબુ ધાબીઃ સંયુક્ત આરબ અમિરાતે (UAEએ) ઇન્ડિગોની ફ્લાઇટો પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉદ્યોગનાં આંતરિક સૂત્રોએ આરોપ લગાવ્યો હતો કે એરલાઇનના કેટલાક યાત્રીઓએ UAEમાં પ્રવેશવા માટે યાત્રા પરીક્ષણના માપદંડોનું...

UAEએ ભારતીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 14-જૂન સુધી...

અબુધાબીઃ સંયુક્ત આરબ અમીરાતે ભારતથી આવતા પ્રવાસીઓ પર લાગેલો પ્રતિબંધ 14 જૂન સુધી વધારી દીધો છે. UAEમાં સૌથી વધુ ભારતીય નાગરિક છે, પરંતુ હાલ કોવિડ-19થી બચાવના ભાગરૂપે એણે ભારતીયોને...

બ્રહ્મ મુહૂર્તમાં બદરીનાથ મંદિરનાં દ્વાર ખોલાયાં

દહેરાદૂનઃ ચમોલીમાં સ્થિત ભગવાન બદરીનાથ મંદિરનાં દ્વાર મંગળવારે સવારે સવા ચાર કલાકે બ્રહ્મ મુહૂર્તમાં ખોલવામાં આવ્યાં હતાં. કોવિડના નિયમોનું પાલન કરતાં સાદગીથી દ્વાર ખોલવાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ...

કેદારનાથ મંદિરનાં દ્વાર ખૂલ્યાં: 11-ક્વિન્ટલ ફૂલોથી મંદિર...

રુદ્રપ્રયાગઃ ઉત્તરાખંડના ઊંચા હિમાલયના ક્ષેત્રમાં સ્થિત કેદારનાથ મંદિરનાં દ્વાર છ મહિના માટે સવારે પાંચ કલાકે શુભ મુહૂર્તમાં ખોલવામાં આવ્યાં છે. કેદારનાથ મંદિરને 11 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. જોકે...

ભારતથી આવતા પેસેન્જરો પર ઓસ્ટ્રેલિયામાં કામચલાઉ પ્રતિબંધ

મેલબોર્નઃ ભારતમાં કોરોનાનો કહેર જોતાં કેટલાય દેશોએ ટ્રાવેલ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી મેથી 14 મે સુધી ભારતથી આવનારા પેસેન્જરો પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂકી દીધો છે....

હવે દેશમાં જ સ્કાયવોકની મજા માણી શકાશે

નવી દિલ્હીઃ કોરોના રોગચાળા વચ્ચે પર્યટકો માટે ખુશખબર છે. હવે તમે દેશમાં જ ગ્લાસ સ્કાય વોકનો આનંદ ઉઠાવી શકો છો. આ પહેલાં ગ્લાય સ્કાય વોક માટે ચીન જવું પડતું...

તાજમહેલ પર તાળાબંધીથી લોકોને રોજીરોટીનું સંકટ

આગ્રાઃ વિશ્વની સાત અજાયબીમાં સામેલ તાજમહેલના શહેરમાં કોરોના વાઇરસના સંક્રમણે પર્યટન ઉદ્યોગની કમર તોડી નાખી છે. 17 માર્ચથી બંધ પડેલા સ્મારકોનાં તાળાં હજી ખૂલશે એવું લાગતું નથી. આ તાળાબંધી...

ઓસ્ટ્રેલિયાઃ જંગલની આગ હવે ટુરીસ્ટ સિટી સુધી...

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ સમુદ્ર કિનારે વસેલા લોકપ્રિય પર્યટક શહેર મલ્લકૂટા સુધી પહોંચી ગઈ છે. વેકેશન મનાવવા માટે શહેરમાં આવેલા હજારો લોકો અને સ્થાનિક રહેવાસીઓ આગના કારણે ફસાઈ...

મનાલીમાં પર્યટકોએ ફેંક્યો 2000 ટન કચરો, બન્યા...

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશની પર્યટન નગરી મનાલીમાં ઉનાળામાં ફરવા જવું ખૂબ સારુ લાગે છે પરંતુ અચંબિત કરનારી વાત તો એ છે કે છેલ્લા ત્રણ મહિનાની અંદર પર્યટકોએ મનાલીમાં બે...

જૂનાગઢની બસનો ઝારખંડમાં અકસ્માત, એક મહિલાનું મોત

અમદાવાદઃ ઝારખંડમાં ગુજરાતના તીર્થયાત્રીઓની બસને નડેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. ગુજરાતના યાત્રીઓ આ બસમાં ઓડિશાના જગન્નાથપુરીથી યુપીના વારાણસી જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં 12 થી વધારે યાત્રાળુઓ...