Home Tags Test Cricket

Tag: Test Cricket

બાંગલાદેશ સામેની T20I સિરીઝમાં કોહલીને આરામ, રોહિત...

મુંબઈ - બાંગ્લાદેશ સામે ઘરઆંગણે નવેંબરમાં રમાનાર 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ માટે આજે ટીમની પસંદગી કરતી વખતે રાષ્ટ્રીય પસંદગીકારોએ કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપ્યો છે. એની જગ્યાએ ટીમ...

રેકોર્ડ-સર્જક રોહિત; વન-ડે ક્રિકેટ ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં...

રાંચી - ભારતના ઓપનર રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં એનું જોરદાર બેટિંગ ફોર્મ ચાલુ રાખીને અહીં રમાતી ત્રીજી ટેસ્ટ મેચમાં આજે ડબલ સેન્ચુરી ફટકારી છે. ત્રીજી ટેસ્ટ મેચના...

પાકિસ્તાનના કેપ્ટન પદેથી સરફરાઝને દૂર કરાયો; અઝહર...

લાહોર - સરફરાઝ એહમદને પાકિસ્તાનની ટેસ્ટ અને ટ્વેન્ટી-20 ફોર્મેટની ટીમના કેપ્ટન પદેથી દૂર કરવામાં આવ્યો છે. એની જગ્યાએ અઝહર અલીને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવાયો છે અને બાબર આઝમને ટ્વેન્ટી-20...

જડ્ડુનો ઝપાટો; સૌથી ઝડપે 200 ટેસ્ટ વિકેટ...

વિશાખાપટનમ - ભારતના સ્પિનર રવિન્દ્ર જાડેજાએ અહીંના ACA-VDCA સ્ટેડિયમ ખાતે સાઉથ આફ્રિકા સામે રમાતી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસની રમત દરમિયાન 200મી ટેસ્ટ વિકેટ ઝડપી હતી. એ...

અમોલ મઝુમદાર નિમાયા સાઉથ આફ્રિકા ટીમના વચગાળાના...

મુંબઈ - રણજી ટ્રોફી સ્પર્ધામાં મુંબઈના એક સમયે આધારભુત બેટ્સમેન તરીકે રમી ચૂકેલા અમોલ મઝુમદારને હાલ ભારતના પ્રવાસે આવેલી સાઉથ આફ્રિકા ટીમના ટેસ્ટ શ્રેણી માટેના બેટિંગ કોચ તરીકે નિમણૂક...

ભારતે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને 257-રનથી હરાવ્યું;...

કિંગ્સટન (જમૈકા) - વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને અહીં સબીના પાર્ક સ્ટેડિયમ ખાતે બીજી ટેસ્ટ મેચમાં 257 રનથી હરાવીને બે-મેચની શ્રેણી 2-0થી જીતી લીધી હતી. વેસ્ટ...

ODI વિશ્વવિજેતા ઈંગ્લેન્ડનો શરમજનક ધબડકોઃ ટેસ્ટ દાવમાં...

લંડન - હજી 10 દિવસ પહેલાં જ અહીંના લોર્ડ્સ મેદાન પર જે ન્યૂઝીલેન્ડને હરાવીને વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વર્લ્ડ ચેમ્પિયન બની હતી તે ઈંગ્લેન્ડની ટીમનો આજે અહીં આયરલેન્ડ સામેની એકમાત્ર...

ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટઃ પૂજારાની સદીએ પહેલા...

એડીલેડ - ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરિઝ આજથી અહીં એડીલેડ ઓવલ ખાતે શરૂ થઈ છે.  પહેલી ટેસ્ટના આજે પહેલા દિવસે એકમાત્ર ચેતેશ્વર પૂજારાને બાદ કરતાં ભારતના...